India

....તો શું રાફેલને ફરી મુદ્દો બનાવી મોદી સરકારને ઘેરશે રાહુલ ગાંધી

રાફેલ મુદ્દે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા બાદ રાહુલ ગાંધીએ ફરી એક વાર તેની તપાસ માટે જેપીસી કરેલી માંગે આ મુદ્દાને ફરી એક વાર ચર્ચામા લાવી દીધો છે. જેના પગલે એ ક્યાસ લગાવવામા આવી રહ્યો છે કે આ મુદ્દો કોંગ્રેસ સંસદના શિયાળુ સત્રમા જોરશોરથી ઉઠાવશે અને જેપીસી મુદ્દે ભાજપને ઘેરશે. તેમજ મોદી સરકાર વિરુદ્ધ ...

View More

મહારાષ્ટ્રમા શિવસેના,કોંગ્રેસ- એનસીપી વચ્ચે સહમતિ, કોંગ્રેસ - એનસીપીનો એક એક ડેપ્યુટી સીએમ હશે

મહારાષ્ટ્રમા સરકાર રચનાને લઈને શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સહમતિ બનતી નજરે પડી રહી છે. જેમા ગુરુવારે ત્રણ પાર્ટીઓના નેતાઓની સંયુક્ત બેઠક મળી હતી. જેમા એક કોમન મીનીમમ પ્રોગામનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આ બેઠક દરમ્યાન ત્રણ પાર્ટીઓમા અનેક મુદ્દાઓને લઈને સહમતિ બની. જેમા મહારાષ્ટ્રમા મુસ્લિમોને ૫ ...

View More

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જોસેફે રાફેલ ગોટાળાની તપાસનો દ્વાર ખોલ્યો છે : રાહુલ ગાંધી

રાફેલ મુદ્દે આજે સુપ્રિમ કોર્ટે પુનઃ વિચાર અરજીને રદ કરી દીધી છે. જેની બાદ તેની પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જોસેફે રાફેલ ગોટાળાની તપાસ માટે એક મોટો દરવાજો ખોલ્યો છે. આ તપાસ હવે ગંભીરતાથી શરૂ થવી જોઈએ. આ ગોટાળાની તપાસ માટે એક સંયુક્ત સંસદીય સમિ ...

View More

મહારાષ્ટ્રમા શિવસેનાનો હુંકાર, ભાજપ અમને ધમકાવે નહીં, અમે અમારો રસ્તો જાતે પસંદ કરીશું

મહારાષ્ટ્રમા શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ પણ શાબ્દિક પ્રહાર હજુ પણ ચાલુ છે. જેમાં શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપ તેમને ડરાવવા ધમકાવવાની કોશિષ ના કરે અને શિવસેના તેનો પોતાનો રાજકીય રસ્તો શોધવા દે. રાઉતે પત્રકારોને કહ્યું કે અને લડીને મરવા માટે તૈયાર છીએ. પરંતુ અમે ધમકીઓ અને દબાણની ...

View More

શબરીમાલા વિવાદ: સુપ્રિમ કોર્ટે કેસ લાર્જર બેંચને સોંપ્યો, પાછલો ચુકાદો અમલી રહેશે

શબરીમાલા મંદિરમા તમામ વર્ગની મહિલાઓને પ્રવેશ આપવાના મુદ્દો હાલ પડતર રહ્યો છે. સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેન્ચે પોતાના નિર્ણય પર ગુરુવારે તેને મોટી બેંચને સોંપી દીધો છે. ૩ જજોએ બહુમતી સાથે આ કેસને સાત જજોની બેંચને સોંપી દીધો છે. જો કે ૨ જજ જસ્ટીસ નરીમન અને જસ્ટીસ ડીવાઈ ચંદ્રચુડે આ વિરુદ્ધ નિર્ણય આપ્ ...

View More

સુપ્રિમ કોર્ટે રાફેલ ડીલને લઈને રદ કરી પુનઃ વિચાર અરજી

દેશમા બહુચર્ચિત રાફેલ ડીલને લઈને સુપ્રિમ કોર્ટમા દાખલ કરવામા આવેલી પુનઃવિચાર અરજીને સુપ્રિમ કોર્ટે રદ કરી દીધી છે. અદાલતે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરવાની માંગ ફગાવી દીધી છે. આ અરજી પર ખંડપીઠે ચુકાદો આપ્યો હતો. જેન આગેવાની ચીફ જસ્ટીસ રંજન ગોગાઈ કરી રહ્યા છે. આ ખંડપીઠમા જસ્ટીસ એ.એસ.કૌલ અને કે. એમ. જોસ ...

View More

દેશ નો આર્થિક વિકાસ લાલ બત્તી સમાન બની ચૂક્યો છે

ભાજપ ના શાસન મા કોઈ પણ નેતા સીધા હાથે કાન પકડતા નથી. વિપક્ષ દ્વારા ૧૦૦ ટકા સાવ સાચો આક્ષેપ આરોપ લગાવ્યો હોય છતા પણ તેનું ખંડન તો કરવાનું જ. મ્યુનિસિપલ કોર્પોરેશન. જિલ્લા કે તાલુકા પંચાયત ભાજપ ની રાજ્ય સરકાર પણ ભાજપ ની અને કેન્દ્ર મા પણ નરેન્દ્ર મોદીની સરકાર હોય અને તે પણ 5 વર્ષ નું શાસન પૂરું કરી ચૂ ...

View More

Latest News
Weird World