Politics
બિહાર વિધાનસભાની ૨૮ ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી, ૧૦ નવેમ્બરના પરિણામ
ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર કરી છે. બિહારમાં આ વખતે ચૂંટણીનો સમય વધારી દેવામાં આવ્યો છે, આ વખતે ચૂંટણી માટે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી થશે. જ્યારે વોટિંગના છેલ્લા સમયમાં કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કાનુ ...
આઈપીએલ-૧૩ ઉદઘાટન મેચને ૨૦ કરોડ લોકોએ જોઈ : જય શાહ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે કહ્યું છે કે, ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં શનિવારે રમાયેલી ઉદઘાટન મેચને લગભગ ૨૦૦ કરોડ લોકોએ જોઈ હતી. જય શાહના માટે, આ કોઇપણ દેશમાં કોઇપણ રમતની ઉદઘાટન મેચને જોનારાઓના હિસાબથી સૌથી વધુ સંખ્યા છે. આઈપીએલ-૧૩ ના ઉદઘાટન મેચ શનિવારે અબુ ધાબીના શેખ જાવેદ ...
અફઘાન સેનાના હવાઈ હુમલામાં ૨૪ લોકોના મોત, છ ઈજાગ્રસ્ત
અફઘાનિસ્તાન ઉત્તરીય ભાગમાં અફઘાન સૈન્યના હવાઈ હુમલામાં ૨૪ લોકો માર્યા ગયા અને છને ઈજા થઈ છે. પ્રત્યક્ષદર્શીઓએ રવિવારે આ માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ સમાચાર એજેન્સી એપીને જણાવ્યું હતું કે, શનિવારના ઉત્તર કંદુજ પ્રાંતના સૈયદ રમઝાન ગામ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં માર્યા ગયેલા લોકો સામાન્ ...
ડોનાલ્ડ ટ્રમ્પ પર હવે આ ભૂતપૂર્વ મોડલે લગાવ્યો જાતીય શોષણનો આરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ એક વખત ફરીથી વધી ગઈ છે. હવે એક ભૂતપૂર્વ મોડલે તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. એમી ડોરિસે જણાવ્યું છે કે, ૨૩ વર્ષ પહેલા એક ટેનિસ ચેમ્પિયનશીપ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે બળજબરી કરી હતી. ડોરિસના જણાવ્યા મુજબ, ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ ના રોજ ન્યુયોર ...
ડ્રગ્સ કેસ : જયા બચ્ચનની પુત્રી શ્વેતાનો વિડીયો થયો વાયરલ, તેમાં તે નશો કરતી જોવા મળી
દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં પોતાના કડક સખ્ત વર્તાવ માટે જાણીતી છે. તે જયારે પણ બોલે છે તો પોતાના જવાબથી લોકોનું મોં બંધ કરી દે છે. મંગળવારે અભિનેત્રી રાજ્યસભા સાંસદે સંસદમાં ઉભા રહીને બીજેપી નેતા અને અભિનેતા રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર તેમને બોલીવુડમાં ડ્રગ્સ મુદ્દે આડે હાથ લ ...
કંગનાએ જયા બચ્ચન પર સાધ્યું નિશાન, કહ્યું “સુશાંતની જગ્યાએ અભિષેક હોત તો પણ આવું કહેતા?
રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ચોમાસું સત્રના બીજા દિવસે રવિ કિશનનું નામ લીધા વિના કેન્દ્ર સરકારથી બોલીવુડની સુરક્ષા અને સમર્થન માટે અપીલ કરી હતી. તેની તેમને રવિ કિશન પર નિશાન શાધ્યું અને કહ્યું છે કે, કેટલાક લોકો જે થાળી ખાય છે તેમાં જ છેદ કરી રહ્યા છે. જયા બચ્ચનના આ નિવેદન પર કંગના રનૌતે પ્રતિક્રિયા આપ ...
....ભારતમા ફેસબુક પર સૌથી વધારે ખર્ચ કરવા આ રાજકીય પક્ષ આગળ
હાલમા જ ફેસબુકની વિવાદિત પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યારે નવા આંકડા સામે આવ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ફેબ્રુઆરી ૨૦૧૯ બાદ અત્યાર સુધી ફેસબુક એડ પર ભાજપે ૪.૬૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. જેમાં કોંગ્રેસે ૧,૮૪ કરોડ રૂપિયા સોશિયલ મીડીયા પર ખર્ચ કર્યો હતો. ભાજપ છેલ્લા ૧૮ ...