Sports
ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસને મળી મંજૂરી
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કન્ફર્મ થયા બાદ એક મહત્વના સમાચાર આવ્યા છે કે, ભારતીય ટીમ એક સાથે બે મેચ રમશે. સફેદ બોલ અને લાલ બોલ બંને પ્રારૂપમાં ભારતીય ટીમ એક જ દિવસમાં રમતા જોવા મળી શકે છે. નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે. વિરાટ કોહલીની ટીમ જયારે સફેદ બોલ ક્રિકેટ મેચમાં રમી રહી ...
આરસીબીના બોલરોએ આઈપીએલ ઇતિહાસનો મોટો રેકોર્ડ બનાવ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ વખતે ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. બેટિંગ સિવાય હવે આરસીબીની બોલિંગ પણ શાનદાર જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચમાં આરસીબીના બોલરોએ શાનદાર બોલિંગ કરતા બેટ્સમેનોને હેરાન કરી દીધા હતા. તેમને આ મેચમાં મેડન ઓવર ફેંકવાનો નવો રેકોર્ડ બનાવી દીધો હતો. મોહમ્મદ ...
મોહમ્મદ નબીની બીગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ ટીમમાં વાપસી
અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ બીગ બેશ લીગની ૧૦ મી સીઝન માટે મેલબોર્ન રેનેગેડ્સ ટીમની સાથે ફરીથી કરાર કર્યો છે. આ મેલબોર્ન રેનેગેડ્સની સાથે મોહમ્મદ નબીની ચોથી સીઝન હશે અને આઈપીએલ સમાપ્ત થયા બાદ તે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે. ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં દુનિયાના નંબર વન ઓલરાઉન્ડર મોહમ્મદ નબી ...
પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ માટે કરી ટીમની જાહેરાત
ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીઝ માટે પાકિસ્તાનના સંભવિત ખેલાડીઓની યાદીમાંથી ત્રણ નામને બહાર કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનની ૨૨ સભ્ય ટીમમાં નવા ખેલાડી અબ્દુલ્લાહ શફીકને સામેલ કરવામાં આવ્યા છે. શોએબ મલિક, મોહમ્મદ આમીર અને સરફરાઝ અહેમદને પાકિસ્તનની ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. ટીમના કોચ મિસ્બાહ ઉલ ...
આજમગઢના પ્રવીણ દુબેને આઈપીએલમાં મળી તક, અમિત મિશ્રાની જગ્યાએ રમશે દિલ્લીની ટીમમાં
લેગ સ્પિનર પ્રવીણ દુબેને દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ૨૭ વર્ષના પ્રવીણ દુબે ઈજાગ્રસ્ત અમિત મિશ્રાની જગ્યા લેશે. ત્રણ ઓક્ટોબરના કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચમાં રિટર્ન કેચ લેવા દરમિયાન અમિત મિશ્રાને ઈજા થઈ હતી. ત્યાર બાદ તે આઈપીએલથી બહાર થઈ ગયા હતા. હએવે તેમની આંગળીની સર્જરી થશે. ...
દુબઈમાં વિરાટ-અનુષ્કાનો ક્વોલોટી ટાઈમ, શેર કરી રોમેન્ટિક તસ્વીર
આ દિવસોમાં યુએઈમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલમાં આરસીબીનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે પોતાની વાઈફ અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં અનુષ્કા અને વિરાટ કોહલી એટલાન્ટિસ ધ પામ, રિસોર્ટસની સામે સમ ...
ડેવિડ વોર્નરે આઈપીએલમાં વિરાટ કોહલીનો તોડ્યો આ મોટો રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ઇન્ડીયન પ્રીમિયર લીગના સૌથી મહાન બેટ્સમેન કહેવામાં આવે તો તે ખોટું નથી. ડેવિડ વોર્નરના આંકડા તેમને આ લીગના બાદશાહ બનાવે છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ ડેવિડ વોર્નરે એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તેમને આઈપીએલના પોતાના ૫૦૦૦ રન પુરા કર્યા અન ...