Technology

સ્માર્ટફોનની આ સુવિધાને તરત જ કરો બંધ, તેનો ઉપયોગ કરવો પડી શકે છે ભારે

સ્માર્ટફોનમાં ઘણી એપ્સ હોય છે જેમાં ડાર્ક મોડનો વિકલ્પ હોય છે. વ્હોટ્સએપ ડાર્ક મોડ, ફેસબુક મેસેંજર અને ટ્વિટર જેવી આવી ઘણી એપ્સ છે. જેમાં ડાર્ક મોડનો ઓપ્સશન ઉપલબ્ધ છે. આટલું જ નહીં ગૂગલે એન્ડ્રોઇડ 10 માં સિસ્ટમ વાઇડ ડાર્ક મોડ વિકલ્પ પણ રજૂ કર્યો છે. મોબાઇલમાં ડાર્ક મોડ સારું લાગે છે, પરંતુ ડાર્ક મોડ ...

View More

વૉટ્સએપ ટૂંક સમયમાં લૉન્ચ કરશે આ જબરદસ્ત સુવિધા, વાંચો વિગતો અહીં

વૉટ્સએપ તેના વપરાશકારોના અનુભવને સુધારવા માટે સતત ઘણી સુવિધાઓ લાવે છે. વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ પર કામ કરી રહ્યું છે. મલ્ટીપલ ડિવાઇસ ફિચર પછી યુઝર્સ એક સાથે ૪ ડિવાઇસમાં એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. એવું લાગે છે કે આપણે ટૂંક સમયમાં જ આ સુવિધાનો અનુભવ કરીશું કેમ કે વોટ્સએ ...

View More

ગૂગલે કરી મોટી કાર્યવાહી, બંધ કરી ત્રણ હજાર યુટ્યુબ ચેનલ્સ

ગૂગલે મોટી કાર્યવાહી કરતા ફેક ન્યુઝ ફેલાવનારા ત્રણ હજાર યુટ્યુબ ચેનલ્સ બંધ કરી દીધા છે. આ યુટ્યુબ ચેનલો પર ગૂગલની ઘણા સમયથી નજર હતી. જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે આ એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગૂગલનું કહેવું છે કે, યુટ્યુબ ચેનલો પર પોસ્ટ કરવામાં વિડિયોઝના એક્સેસ ખૂબ જ મર્યાદિત હતા અને મોટાભાગના ...

View More

આ ભારતીય કંપની તમારા માટે લઈને આવ્યું નવું બ્લૂટૂથ સ્પીકર

ભારતની ગેજેટ એસેસરીઝ નિર્માતા કંપની યુ એન્ડ આઈએ પોતાનું પોર્ટેબલ વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યું છે. તેનું બેમબૂ નામ આપવામાં આવ્યું છે જો કે તે ઘણું હલકું સ્પીકર છે. કંપનીએ આ સ્પીકરનો વજન માત્ર ૭૫.૫ ગ્રામ જણાવ્યો છે અને દાવો કર્યો છે કે, આ વાયરલેસ સ્પીકર વધુ સારી અવાજની ગુણવત્તા અને લાંબી બેટરી લાઈફ આપે ...

View More

રિલાયન્સ જિયોના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં ૩૦૦ જીબી ડેટાની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

રિલાયન્સ જિયોએ તાજેતરમાં પોતાનો લેટેસ્ટ જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન લોન્ચ કર્યો છે. જિયોનો આ પ્લાન ૩૯૯ રૂપિયાથી શરુ થઈને ૧૪૯૯ રૂપિયા સુધી આવે છે. જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાનની ખાસિયત એ છે કે, કંપની તેના બધા પ્લાનની સાથે પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ જેવા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ ...

View More

૧૫ ડીસેમ્બરથી બંધ થઈ જશે યાહૂની આ સર્વિસ

યાહૂએ પોતાની વેબસાઈટ પર એક સંદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ઉપયોગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ૧૫ ડીસેમ્બરથી યાહૂ ગ્રુપને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૭ માં યાહૂને ખરીદનારી વેરિઝોને મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. યાહૂ વેબ પર તેમના સમયનું સૌથી મોટું મેસેજ ...

View More

ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે સારા સમાચાર, એમેઝોનમાં આ દિવસે શરુ થશે આ સેલ જેમાં મેળવી શકશો ભારે ડિસ્કાઉન્ટ

જો તમે ઓનલાઈન શોપિંગ કરવું ખૂબ જ પસંદ કરો છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ૨૯ સપ્ટેમ્બરથી એમેઝોન ગ્રેટ ઇન્ડીયન ફેસ્ટીવલ સેલ શરુ થવા જઈ રહ્યો છે જોકે ૪ ઓક્ટોબર એટલે કુલ ૬ દિવસ ચાલશે. આ સેલમાં ગ્રાહકોને કેશબેક, નો-કોસ્ટ ઈએમઆઈ અને ડેબીટ/ક્રેડીટ કાર્ડ્સ પર ઓફર્સ આપવામાં આવશે. સેલ દરમિયાન તમે મોબાઈ ...

View More

Latest News
Recipes