IPL

ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન ઈયોન મોર્ગનને એક મેચ માટે કરવા આવ્યા સસ્પેન્ડ

વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ટીમ શાનદાર ફોર્મમાં છે. તે પાકિસ્તાન સામે વનડે સીરીઝ રમી રહી છે. પાંચ મેચ્મની વનડે સીરીઝમાં ઇંગ્લેન્ડ ગઈ કાલે પાકિસ્તાનને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે ૩૫૯ રનના ટાર્ગેટને ૩૧ બોલ પહેલા જ પ્રાપ્ત કરી લીધો હતો. તેમ છતાં આ મોટી જીત બાદ હવે ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. વ ...

View More

ઇંગ્લેન્ડે ત્રીજી વનડેમાં પાકિસ્તાનને છ વિકેટથી હરાવી પ્રાપ્ત કર્યો રેકોર્ડ ટાર્ગેટ

જોની બેયરસ્ટોની આક્રમક સદી (૧૨૮) થી ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે ગઈ કાલે રેકોર્ડ ટાર્ગેટ પ્રાપ્ત કરી શાનદાર ૬ વિકેટથી જીત પ્રાપ્ત કરી લીધી હતી. ઈમામ ઉલ હકની રેકોર્ડ ઇનિંગ (૧૫૧) ની મદદથી પાકિસ્તાને ૯ વિકેટે ૩૫૮ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડે ૩૧ બોલ બાકી રહેતા ૪ વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી  ...

View More

૨.૭ કરોડ ટ્વીટ સાથે આઈપીએલ ૧૨ એ બનાવ્યો રેકોર્ડ

ઇન્ડીયન પ્રીમિયર લીગનું ૧૨ મુ સત્ર ૨.૭ કરોડ ટ્વીટ સાથે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ટ્વીટ કરવામાં આવનાર સત્ર બની ગયું છે. આઈપીએલ ૧૨ ને ભલે રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નામે કર્યું હોય પરંતુ ટ્વીટર પર સૌથી વધુ ટ્વીટ કરવામાં આવનારી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે. મુંબઈ ઇન્ડિયન્સે ગયા  ...

View More

આરસીબી ગર્લ બાદ હવે મુંબઈ ઇન્ડિયન્સની ફેન ગર્લના દીવાના થયા લોકો, જુઓ ગ્લેમરસ તસ્વીરો

મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એક રનથી હરાવી આઈપીએલ ૧૨ નું ટાઈટલ પોતાના નામે કરી લીધી છે અને તેની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ ચોથી વખત આઇપીએલ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ છે. આઈપીએલ જીત્યા બાદ હવે મુંબઈ ઇન્ડિયન્સની ફેન ગર્લ પર લોકો દીવાના થઈ ગયા છે. મુંબઈની આ ફેન ગર્લનું નામ અદિતિ હુંડિયા છે. આ અગાઉ ...

View More

વીરેન્દ્ર સહેવાગે પસંદ કરી આઈપીએલ ૨૦૧૯ ની ફેવરેટ ઈલેવન

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આઈપીએલ-૨૦૧૯ ની પોતાની સર્વશ્રેષ્ઠ ઈલેવન પસંદ કરી અને તેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને જગ્યા મળી નથી. વીરેન્દ્ર સહેવાગને પોતાની ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરને બનાવ્યા છે. દિલ્હીના શિખર ધવન અને એસઆરએચના જોની બેયરસ્ટો ઓપન ...

View More

વેસ્ટ ઇન્ડીઝને પાંચ વિકેટથી હરાવી બાંગ્લાદેશની ત્રિકોણીય સીરીઝની ફાઈનલમાં એન્ટ્રી

આયર્લેન્ડમાં રમાઈ રહેલી ટ્રાઈ સીરીઝમાં બાંગ્લાદેશનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. મુશ્ફિકુર રહીમ (૬૩), સૌમ્ય સરકાર (૫૪) અને મોહમ્મદ મિથુન (૪૩) ની શાનદાર ઇનિંગના આધારે બાંગ્લાદેશે ધ વિલેજ મેદાન પર રમાયેલ ટ્રાઈ સીરીઝની પાંચમી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ  ...

View More

આઈપીએલ ૨૦૧૯ માં બધા એવોર્ડ જીતનાર ખેલાડીઓની સંપૂર્ણ યાદી

મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ ૨૦૧૯ ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૧ રનથી હરાવ્યું અને રેકોર્ડ ચોથી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે સંપૂર્ણ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ તરીકે રમતી જોવા મળી હતી. તેમ છતાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને ટક્કર જરૂર આપી હતી, પરંતુ અં ...

View More

Latest News
Entertaintment