BUDGET 2020

મોદી સરકાર પ્રો- ક્રોની આર્થિક નીતિ છોડે, ત્યારે બનશે ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી : આર્થિક સર્વેનું તારણ

મોદી સરકારે આખરે આર્થિક સર્વેમા માન્યું છે કે અર્થ વ્યવસ્થા સંકટમા છે અને તેને બેઠી કરવા માટે સરકારને નીતિઓમા બદલાવ લાવવો જરૂરી છે. તેમણે સાથે એવી પણ સલાહ આપી છે કે જો ભારત ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માંગતું હોય તો તેમને પ્રો- ક્રોની નીતિઓને છોડવી પડશે અને જેના લીધે ખાનગી ઉદ્યોગ ગૃહોને ફાયદ ...

View More

કેન્દ્રીય બજેટથી શેરબજાર નાખુશ, ૯૮૭ પોઈન્ટના કડાકા સાથે બજાર બંધ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે રજુ કરેલા બજેટથી શેર બજાર નાખુશ રહ્યું હતું. જેમાં બજેટ પહેલા તૂટેલું બજાર બજેટ રજુ થયા બાદ પણ સુધરી શક્યું ન હતું. તેમજ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ૯૮૭ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. નાણામંત્રીએ બજેટમા ઇન્કમટેક્સ સ્લેબમા ફેરફાર ર્ક્યો હતો. તેમજ સરકારે ડીવી ...

View More

રાહુલ ગાંધી બોલ્યા, નાણામંત્રીના લાંબા બજેટ ભાષણમા રોજગારી અને અર્થતંત્ર માટે કશું નહીં

કેન્દ્રીય બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અઢી કલાક સુધી સંસદમા બોલ્યા પરંતુ બજેટમા કશું ખાસ નથી.તેમણે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી દુર કરવા અને બદહાલ અર્થવ્યવસ્થા માટે કોઈ નક્કર પગલા નથી લીધા. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુર ...

View More

બજેટમા ઇન્કમટેક્સના સ્લેબમા કરાયો ફેરફાર, આટલી આવકવાળા લોકોએ નહીં ભરવો પડે ટેક્સ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમા નાણાકીય વર્ષ ૨૦૨૦ -૨૧ નું સામાન્ય બજેટ રજુ કર્યું હતું. આ બજેટમા તેમણે સામાન્ય વર્ગને મોટી રાહત આપી છે. વાસ્તવમા નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને ટેક્સમા છુટ આપવાની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ ૨.૫ લાખથી ૫ લાખ આવક વાળા લોકોને ૫ ટકા ટેક્સ આપવાનો હ ...

View More

લાઈવ બજેટ ૨૦૨૦ : નાણામંત્રી નિર્મલા સીતારમણે અત્યાર સુધી કહેલી ૧૦ મોટી વાતો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે સંસદમા બજેટ રજુ કર્યું હતું. નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ બીજું બજેટ છે. તેમણે પોતાના બજેટ ભાષણ અત્યાર સુધી ૧૦ મોટી વાતો કરી છે.આ ઉપરાંત નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆતમા કહ્યું હતું કે દેશનું અર્થતંત્ર મજબુત છે. ત ...

View More

લાઈવ બજેટ ૨૦૨૦ : આ બજેટ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટેનું છે : નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ વાંચવાની શરૂઆત કરી છે. મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટ પર દેશ અને દુનિયાની નજર ટકી છે. જો કે આ પૂર્વે નાણામંત્રીએ બજેટને કેબીનેટ રજુ કર્યું હતું. જેને કેન્દ્રીય કેબીનેટમા મંજુરી આપી દીધી છે. આ પૂર્વે નાણામંત્રી બજેટ સાથે રાષ્ટ્રપતિ ભવન ગયા હત ...

View More

દેશમા છવાયેલી આર્થિક મંદી વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે રજુ કરશે બજેટ

દેશમા છવાયેલી આર્થિક મંદી વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજુ કરવા માટે લાલ વહીખાતા સાથે નાણા મંત્રાલયથી નીકળી ચુક્યા છે. તે પહેલા રાષ્ટ્રપતિ ભવન જશે. આ દરમ્યાન આજે મુંબઈ શેર બજારની ઇન્ડેક્સ અફડા તફડી મચી હતી. જેમાં સેન્સેક્સમા ૧૪૦ પોઈન્ટનો અને નિફ્ટીમા ૧૨૬ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો ...

View More

Latest News
IPL