IPL 2020
આઈપીએલમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, મહેન્દ્ર સિંહ ધોનીને આ બાબતમાં છોડ્યા પાછળ
આઈપીએલ ૨૦૨૦ ની ૩૧ મી મેચમાં શારજાહના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઠ વિકેટથી હરાવી દીધું હતું. પરંતુ આ મેચમાં વિરાટ કોહલી પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો હતો. આરસીબી માટે પોતાની ૨૦૦ મી મેચમા ...
આરસીબી સામે ૫૩ રન બનાવવાની સાથે ક્રિસ ગેલે પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલ સીઝન ૨૦૨૦ ની પોતાની પ્રથમ જ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી-૨૦ ક્રિકેટમાં ચોગ્ગા અને સિક્સરની મદદથી ૧૦૦૦૦ રન બનાવનાર દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયા છે. તે આ લીગમાં ૮ વર્ષ બાદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. આ અગાઉ વર્ષ ૨ ...
આઈપીએલ : ૨૩ બોલમાં અડધી સદી ફટકારી એબી ડી વિલિયર્સે કેરોન પોલાર્ડના આ રેકોર્ડની કરી બરાબરી
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઇન્ડીયન પ્રીમિયર લીગમાં મેચમાં જીતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. આ મેચમાં આરસીબીએ કેકેઆરને ૮૨ રનથી હરાવી દીધું હતું. એબી ડી વિલિયર્સ મેન ઓફ ધ મેચ રહ્યા હતા, જેમને ૩૩ બોલમાં અણનમ ૭૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. એબી ડી વિલિયર્સે પોતાની ...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ૮૨ રનથી હરાવ્યું
આઈપીએલ ૨૦૨૦ ની ૨૮ મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ૮૨ રનથી હરાવ્યું અને એકતરફી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા મેન ઓફ ધ મેચ એબી ડી વિલિયર્સની શાનદાર ૭૩ રનની ઇનિંગના આધારે ૨૦ ઓવરમાં ૧૯૪/૨ નો સ્કોર ...
દિલ્હી કેપિટલ્સના આ દિગ્ગજ ખેલાડી આઈપીએલથી થયા બહાર
દિલ્હી કેપિટલ્સના બોલર ઇશાંત શર્મા આઈપીએલની સીઝનથી બહાર થઈ ગયા છે. ઇશાંત શર્મા ઈજાના કારણે ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા છે અને દિલ્હી કેપિટલ્સ માટે આ મોટો ઝટકો છે. ઇશાંત શર્માએ આ સીઝનમાં વધુ મેચ પણ રમી નહોતી. આ સીઝન આઈપીએલમાં તેમને માત્ર એક મેચ રમવાની તક મળી હતી. ઈશાંત શર્મા ટુર્નામેન્ટથી બહાર થનારા દિ ...
શું આ અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે ભારતીય ક્રિકેટર પૃથ્વી શો?
માત્ર ૧૮ વર્ષની ઉમરમાં ટેસ્ટ ડેબ્યુ કરી શાનદાર સદી ફટકારનાર પૃથ્વી શો દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. પૃથ્વી શોને ટીમ ઇન્ડિયાના આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે અને તેની સરખામણી સચિન અને બ્રાયન લારા જેવા દિગ્ગજોથી કરવામાં આવે છે. તેમ છતાં છેલ્લા થોડા સમયથી પૃથ્વી શો ઈજાના કારણે ક્રિકેટ ઓછુ રમ્યા છે. ત ...
મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીને રેપની ધમકી આપનાર ૧૬ વર્ષના યુવકની ધરપકડ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રીને ધમકી આપનાર ૧૬ વર્ષિય યુવક રવિવારે ગુજરાતના મુન્દ્રા ખાતે પકડાયો હતો. પોલીસે તેના વિશે માહિતી આપી હતી. કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંહે કહ્યું છે કે, “ધોનીની પત્ની સાક્ષી ધોનીના ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસો પહેલા પોસ્ટ કરેલા દુષ્કર્મન ...