sports cricket

બેન સ્ટોક્સે ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીને ગણાવ્યા સૌથી ખતરનાક

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સનું માનવું છે કે, જ્યારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ બેટિંગ માટે મેદાન પર આવે છે ત્યારે એક અલગ સ્તર પર બેટિંગ કરે છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે જબરદસ્ત હરીફાઈ છે, પરંતુ બેટિંગ કરતા સમયે સ્ટીવન સ્મિથ એક અલગ ઉંચાઈ પર પહોંચી જાય ...

View More

વિરાટ કોહલીએ પોતાના મનપસંદ કોમેન્ટેટરનું નામ બતાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના મનપસંદ કોમેન્ટેટરનું નામ બતાવ્યું છે. કેવિન પીટરસનની સાથે લાઈવ ચેટ દરમિયાન તેમના મનપસંદ કોમેન્ટેટરના વિશેમાં પૂછવામાં આવ્યું હતું અને વિરાટ કોહલીએ તેનો જવાબ આપ્યો છે. કેવિન પીટરસને તેમનાથી આ સવાલ પૂછ્યો હતો. કેવિન પીટરસને તેમને કહ્યું હતું કે, તેનો જવ ...

View More

કેવી રીતે મોહમ્મદ શમીની ઝડપી બોલ પર ઈજાગ્રસ્ત થઈ હતી સ્મુતિ મંધાના

ભારતીય મહિલા ટીમની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે, કેવી રીતે એક વખત મોહમ્મદ શમીની બોલ વાગવાથી તે ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે તેનો ખુલાસો એક લાઈવ ઇન્સ્ટાગ્રામ સેશન દરમિયાન કર્યો છે. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડીગ્સે પોતાનો શો ડબલ ટ્રબલમાં ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન ...

View More

જો ડીઆરએસ હોત તો અનિલ કુંબલે ૯૦૦ વિકેટ લેતા : ગૌતમ ગંભીર

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવું છે કે, દિગ્ગજ બોલર અનિલ કુંબલેના ટાઈમમાં જો ડીઆરએસ હોત તો તે ૯૦૦ વિકેટ લઇ શકતા હતા. આ વાત તેમને એક વધુ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ માટે પણ કહી છે. તેમને કહ્યું છે કે, જો આ બંને ખેલાડીઓના સમયમાં ડીઆરએસ હોત તો તેના વિકેટોની સંખ્યા ઘણી વધુ હોત. સ્પોર્ટ્સ ટેકથ ...

View More

કેન વિલિયમ્સનને પસંદ કરવામાં આવ્યા ન્યુઝીલેન્ડના બેસ્ટ વનડે ક્રિકેટર

કેન વિલિયમ્સન પુરુષ વર્ગમાં અને સુજી બેટ્સને મહિલા વર્ગમાં ન્યુઝીલેન્ડના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બંનેને આ એવોર્ડ સમગ્ર વર્ષ દરમિયાન સારા પ્રદર્શનને લીધે મળ્યો છે. કેન વિલિયમ્સને ૨૦૧૯ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જ્યાં તેમને ૮૨ ની એવરજથી ૫૭૮ રન બનાવ્યા હતા ...

View More

રોસ ટેલરને પસંદ કરવામાં આવ્યા ન્યુઝીલેન્ડના ક્રિકેટર ઓફ ધ યર

ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરને ન્યુઝીલેન્ડના ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેની સાથે તેમને પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત રિચર્ડ હેડલી મેડલ પોતાના નામે કર્યું હતું. ન્યુઝીલેન્ડ ક્રિકેટ એવોર્ડના અંતિમ દિવસે આ પુરસ્કારની જાહેરાત થઈ હતી. તેના સિવાય ટીમ સાઉદીને ટેસ્ટ પ્લયેર ઓફ  ...

View More

ડેવિડ વોર્નરે જોની બેયરસ્ટો સાથેની ભાગીદારી અંગે આપ્યું મોટું નિવેદન

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રતિસ્પર્ધી ટીમો છે, મેદાનમાં એકબીજા સામે બંને ટીમોની વચ્ચે જબરદસ્ત મુકાબલો થાય છે. તેમ છતાં જ્યારે આઈપીએલમાં જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરી તો બંનેને જોઈને એવું લાગ્યું કે, આ ખેલાડી ક્યારેય એક-બીજાની સાથે રમ્યા ના હોય. ડેવિડ વોર્નરે બેય ...

View More

Latest News
IPL