ગુજરાત કોંગ્રેસે કરી લોકસભા ઈલેકશન કેમ્પેઈન કમિટીની જાહેરાત, અલ્પેશ ઠાકોરને કન્વીનર બનાવાયા

February 05, 2019
 3853
ગુજરાત કોંગ્રેસે કરી  લોકસભા ઈલેકશન કેમ્પેઈન કમિટીની જાહેરાત, અલ્પેશ ઠાકોરને કન્વીનર બનાવાયા

ગુજરાતમાં લોકસભાની ચુંટણીની તૈયારીના  ભાગરૂપે ગુજરાત કોંગ્રેસે સીનીયર નેતા સિદ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં ઈલેકશન કેમ્પેઈન કમિટીની ૪૩ સભ્યોના નામની જાહેરાત કરી છે. આ સમિતિમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે. 

ચેરમેન  સિદ્ધાર્થ પટેલ 

કન્વીનર : અલ્પેશ ઠાકોર 

૧ જગદીશ ઠાકોર 

૨ અલ્કાબેન ક્ષત્રિય 

૩ આનંદ ચૌધરી 

૪ રાજેન્દ્રસિંહ પરમાર 

૫ અશોક પંજાબી 

૬ વીરજી ઠુમ્મર 

૭ ડો. સી.જે. ચાવડા ]

૮ ખાડિયા દરબાર 

૯ ઈશ્વર વાહિયા 

૧૦ ઇન્દ્ર્વિજયસિંહ ગોહિલ 

૧૧ અશ્વિન કોટવાલ 

૧૨ નૌશાદ સોલંકી 

૧૩ હર્ષદ રીબડીયા 

૧૪ ઈમરાન ખેડાવાલા 

૧૫ વિક્રમ માડમ 

૧૬ અનંત પટેલ 

૧૭ મુર્તુઝાખાન પઠાણ 

૧૮ મંગલસિંહ સોલંકી 

૧૯ ગુણવંત મકવાણા 

૨૦ જયપ્રકાશ પટેલ 

૨૧ બીપીન ગઢવી 

૨૨ સોનલબેન પટેલ 

૨૩ પ્રભાબેન તાવીયાડ 

૨૪ હિમાંશુ વ્યાસ 

૨૫ જયરાજસિંહ પરમાર 

૨૬ બલદેવજી ઠાકોર 

૨૭ પ્રદિપ ત્રિવેદી 

૨૮ માનસિંહ પરમાર 

૨૯ કાંતિભાઈ ખરાડી 

૩૦ નવાસિંહ જાડેજા 

૩૧ ગૌતમભાઈ ચૌહાણ 

૩૨ ઈશ્વરભાઈ પટેલ 

૩૩ જોઈતાભાઈ પટેલ 

૩૪ ગોવિંદભાઈ પટેલ 

૩૫ ઠાકરસિંહભાઈ મેતાલીયા 

૩૬ મકસુદ મિર્ઝા 

૩૭ મહુરભાઈ લવતુકા 

૩૮ એમ.એમ.શાહ 

૩૯ પરાન્જ્યદિત્યસિંહ પરમાર 

૪૦ સુરેશભાઈ પટેલ 

૪૧ સત્યજીત ગાયકવાડ 

૪૨ કાશ્મીરાબેન મુનશી 

૪૩ સોમાભાઈ પટેલ 

ગુજરાતમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે ઈલેકશન કેમ્પેઈન કમિટીની રચનાની સાથે સાથે અનેક બીજી સમિતિઓ પણ રચના કરી છે. જેના થકી સીનીયર નેતાઓને પણ અલગ અલગ જવાબદારી સોંપી દેવામાં આવી  છે. 

Share: