દેશના દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ પાડવો જોઈએ : રાહુલ ગાંધી

March 14, 2019
 343
દેશના દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ પાડવો જોઈએ : રાહુલ ગાંધી

આજે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ની જાળવણી કરવામાં વહાલા દવલા ની નીતિ ચાલે છે સત્તા પર બેઠેલા રાજ નેતા ઓ તો જાણે દેશ ના બંધારણ ને ખિસ્સા માં લઇ ને ફરતા હોય તેમ વર્તન કરી રહ્યા હોય છે તે લોકો સાચી વાત ભૂલી જાય છે કે આ જનતા ના મત રૂપી દાન ના કારણે તમને આ સત્તા ભોગવવા માટે મળી છે તેના અસલી માલિકો દેશ ની જનતા અને તમને ભીખ મા આપેલા મતો છે પણ સત્તા હાંસલ કર્યા બાદ દેશ ની જનતા ને પીડા આપ્યા સિવાય કશું કરતા નથી જેમાં લોકસભા ચૂંટણી માટે એકદમ સડક છાપ પાગલ મવાલી જેવું નિવેદન કરનાર ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ છે જેમને લોકસભા ચૂંટણી ના પર્વ ને રાષ્ટ્ર વાદ વિરુદ્ધ આતંક વાદ કહીને પોતાની ગંદી વિચાર ધારા બહાર લાવી છે હકીકત મા આવા માણસો જેલ માં જ શોભે ખુરશી પર નહિ પણ શું કરીએ ભાજપ ના નેતાઓ જ્યારે સત્તા હાંસલ કરી લે છે ત્યારે વાણી વિલાસ ખૂબ વધી જાય છે આમ જનતા ને જાનવર સમજી બેસે છે અને વિપક્ષો અથવા સરકાર ને સવાલો કરતા હોય તેમને યેન કેન પ્રકારે પોલીસ કેસ દાખલ કરાવી જેલ ભેગા કરી દે છે ઘણા કિસ્સઓમાં તો એન જી ઓ ને એક્સીડન્ટ મા ખપાવી દેવામાં આવ્યા છે અને નિડર પત્રકારો ને ઘર માં ઘુસી ને મારી નાખવા ના કિસ્સા બહાર આવ્યા છે પણ પોતાના શાસન મા પોતાને કઈ જ થશે નહિ તેથી તેઓ બિન્દાસ ફરે છે ત્યારે વિપક્ષ નેતા ઓ ને પણ સરકાર ના કાન અમળવા પડે જ અને તેથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે હું પહેલો એવો વ્યક્તિ છું કે સરકાર ભલે રોબર્ટ વાડ્રા ની તપાસ કરે પણ સાથે સાથે નરેન્દ્ર મોદી ની પણ તપાસ કરે રાહુલ ગાંધી એ સીધે સીધો નરેન્દ્ર મોદી પર આરોપ મૂકતા કહ્યું છે કે મોદી ભ્રષ્ટાચારી છે અને રફાલ કૌભાંડ મા તેમનો પણ હાથ છે. તેમના 5 પાંચ વર્ષ ના વડા પ્રધાન તરીકે ના શાસન દરમિયાન એક પણ વખત તટસ્થ મિડીયા ના સવાલો ના જવાબ આપ્યા નથી પોતે કોઈ પ્રેસ કોન્ફરન્સ બોલાવી નથી.

આ લખનાર કહી રહ્યા છે કે આજે દેશ મા નરેન્દ્ર મોદી અમિત શાહ મોહન ભાગવત યોગી આદિત્યનાથ ગિરિરાજ સિંહ અને અન્ય ભાજપ કે આરએસએસ ના નેતાઓ ગમે તેવા ખોટા નિવેદનો આપે છે ત્યારે તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસર ની કાર્યવાહી જે તે પોલીસ વિભાગ કેમ કરતો નથી? કાયદો બધા માટે સરખો જ છે છતાં આંખ આડા કાન કરવા એ પણ ગુન્હો કહેવાય. સત્તા પર બેઠેલી વ્યક્તિ એ એક એક શબ્દ વિચારી વિચારી ને બોલવો જોઈએ તેની જગ્યાએ આદિત્ય યોગી જેવી વ્યક્તિ પોતાની જાત ને રાષ્ટ્ર વાદી અને તેમની પાસે લડનાર ને આતંક વાદી કેવી રીતે કહી શકે મારા માટે દેશ ની સેશન્સ કોર્ટ. હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટે પણ આ નિવેદન વિશે યોગી આદિત્યનાથ પર કાયદેસર કાર્યવાહી કરવા ના આદેશો આપવા જોઈએ કે યોગી આદિત્યનાથ સાબિત કરે કે ભાજપ સિવાય કોણ આતંકવાદી પાર્ટી છે

Share: