દિલ્હી માં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક રદ: ધાનાણી-ચાવડા પાછા ફર્યા.

March 15, 2019
 717
દિલ્હી માં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક રદ: ધાનાણી-ચાવડા પાછા ફર્યા.

લોકસભાની ૨૬ બેઠકો પૈકી આણંદ, છોટાઉદેપુર, વગોદરા બેઠક કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે. હજુ ૨૨ બેઠકો ના ઉમેદવારો બાકી ની બેઠકો માટે ઉમેદવારો ની પસંદગી પ્રકિયા શરૂ કરી છે. દિલ્હી બેઠક રદ થઇ છે જેના કારણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્હી થી પપરત ફર્યા છે.

સૂત્રોના મતે, કોંગ્રેસ આ વખતે એક એક લોકસભાની બેઠકો પર ફોક્સ કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસના બે ત્રણ ધારાસભ્યો ભાજપમાં ગયા બાદ પેટાચૂંટણી જીતવા પણ કોંગ્રેસ કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ લોકસભાની બેઠકો જીતવાની ગણતરી રાખી વર્તમાન ધારાસભ્યો ને ય ટિકિટ આપવાનું નક્કી કરાયું છે.

Share: