ફેક ન્યુઝ અને અફવાઓને રોકશે વ્હોટ્સએપનું આ નવું ફીચર, જાણો શું છે ખાસ
By:
vishwagujarat@gmail.com
March 23, 2019
728
Previous
Next
1. વ્હોટ્સએપનું આ નવું ફીચર
વ્હોટ્સએપ પર ખુબ જ આસાનીથી ફેક ન્યુઝ અને ઇન્ફોર્મેશન લીક થઇ જાય છે હવે એવું નહિ થાય. પ્રાપ્ત માહિતી મુજબ વ્હોટ્સએપ લેબલ ફીચર ને વધારે સારું કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ફેક ન્યુઝ થઈ બચવા માટે વ્હોટ્સએપે ફોરવર્ડ કરેલી લીંક પર લેબલ ફીચર આપ્યું હતું, એટલે કે ફોરવર્ડ કરવામાં આવેલા કોન્ટેક્ટ પર લખેલું હશે કે ફોરવર્ડ કરવામાં આવ્યું છે.
2. વ્હોટ્સએપનું આ નવું ફીચર
હવે કંપની ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજના લેબલ પર ઈમ્પ્રુવ કરશે જેના તરત જ મેસેજ વધારે માત્રા અને ઝડપથી ફોરવર્ડ થઇ રહ્યા હશે ત્યાં ફ્રેંકન્ટલી ફોરવર્ડ નું લેબલ આપશે એટલે જેને ટે મેસેજ મળે તો તે એ સમજી શકે કે આ ફોરવર્ડ કરવામાં આવેલો મેસેજ છે.
3. વ્હોટ્સએપનું આ નવું ફીચર
આના પર ભરોસો કરતા પહેલા આની પ્રમાણિકતાની તપાસ કરી લો. વ્હોટ્સએપનો આ ફોરવર્ડ કરવામાં આવેલો ફીચર યુઝર્સને જણાવશે કે કેટલી વાર આ મેસેજ ફોરવર્ડ થયો છે.