
લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે સ્માર્ટફોન નિર્માતા કંપની વિવોએ Vivo Y81 અને Vivo Y7li સ્માર્ટફોન્સની કિંમતોમાં ઘટાડો કરી દીધો છે. પ્રાપ્ત મુજબ કંપનીએ આ બંને સ્માર્ટફોન્સની કિંમતોમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. આવો જાણીએ તેના વિશેમાં.....
Vivo Y૮૧ : વિવો વાઈ૮૧ સ્માર્ટફોનની ૩ જીબી રેમ / ૩૨ જીબી વેરિઅન્ટની કિંમત ભારતમાં ૧૦,૯૯૦ રૂપિયા છે. ૪ જીબી રેમ વેરિઅન્ટ ૧૩,૪૯૦ રૂપિયાની જગ્યા હવે ૧૦૦૦ રૂપિયાની છુટ સાથે ૧૨,૪૯૦ રૂપિયામાં મળશે.
Vivo Y71i : જયારે કંપનીએ વાઈ૭૧આઈ સ્માર્ટફોનને ૮૯૯૦ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તે ૭૯૯૦ રૂપિયામાં મળશે. વિવોના આ સ્માર્ટફોનને પણ નવી કિંમતોની સાથે એમેઝોન, ફ્લિપકાર્ટ અને વિવોના ઈ-સ્ટોર પર લીસ્ટ કરી દેવામાં આવ્યો છે.