વાંચો.....ફાસીની સજા વખતે ગુનેગારના કાનમાં શું કહે છે જલ્લાદ

April 10, 2019
 621
વાંચો.....ફાસીની સજા વખતે ગુનેગારના કાનમાં શું કહે છે જલ્લાદ

કોઈપણ ગંભીર ગુનાના કિસ્સામાં ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે છે.ત્યારે આપણા દેશમાં જયારે ગુનેગારને ફાંસી ની સજા આપવામાં આવે છે, જેમાં કેટલાક નીયમોનું પાલન કરવામાં આવે છે.આ નિયમ વિના ફાંસી નથી આપવામાં આવતી.ફાંસી દેવા માટે ફાંસી નું દોરડું દોરડા સાથે ફાસીનો સમય,આ વગેરે આપવા માટે નિયમો પહેલાથી જ સ્થિર રાખવામાં આવે છે.

આ દરમિયાન આપણા દેશમાં જયારે ગુનેગારને ફાંસી આપવામાં આવે છે,ત્યારે જલ્લાદ ગુનેગારના કાનમાં કઈક કહે છે,શું આપને પણ ક્યારે આવું વિચાર્યું છે કે ખરેખર આ પરિસ્થિતિ દરમિયાન જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહેતો હશે ? જો નહિ વિચાર્યું હોય તો અમે આજે તમને એવાત ની વાત કરવાના છીએ.

ફાંસી દરમિયાન જલ્લાદ ફાંસી સાથે જોડાયેલ લીવરને ખેચતા પહેલા ગુનેગારના કાનમાં કહે છે કે "મને માફ કરો",આ પ્રક્રિયા બાદ જો તે હિંદુ હોય તો "રામ-રામ" અને મુસલમાન હોય તો "સલામ" કહે છે.આ દરમિયાન કહે છે કે અમે શું કરી શકીએ,અમે તો હુકમના ગુલામ છીએ,"એટલું કહીને જલ્લાદ ફાંસીના ફંદા સાથે જોડાયેલ લીવરને ખેચી લે છે.

ફાંસી દરમિયાન ગુનેગારની સામે જેલસુપરિન્ટેન્ડેન્ટ,એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ,જલ્લાદ અને ડોકટર હાજર હોય છે.જો આ ચારમાંથી કોઈપણ એક ના હોય તો ફાંસીની સજાને રોકીદેવામાં આવે છે

Share: