ચોકીદાર નરેન્દ્ર મોદી ૧૦૦ ટકા ચોર છે બધા ચોરો ની પાછલ મોદી કેમ લાગે છે?

April 14, 2019
 191
ચોકીદાર નરેન્દ્ર મોદી ૧૦૦ ટકા ચોર છે બધા ચોરો ની પાછલ મોદી કેમ લાગે છે?

૨૦૧૯ ની લોકસભા નું પહેલું ચરણ ૧૧ તારીખે સંપન્ન થઇ ગયું છે હવે 6 ચરણ બાકી છે ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર જે તે વિસ્તાર માં તેની ચરમ સીમાએ છે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ૧૦૦ ટકા સાચી વાત કરી ને જનતા ના દિલ મા ઉતરી જાય તેવો પ્રચાર કરીને દિવસે દિવસે લોકપ્રિય થતાં જાય છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે 5 વર્ષ એશો આરામ અને વિદેશો મા ફરીને ટાઈમ વેડફી નાખ્યો છે જેમાં જનતા ને નોટ બંદી અને જીએસટી ના માર થી પીંખી નાખી છે અને દેશ ના યુવાઓ ને નોકરી વગર ના ફેરવી રહ્યા છો સરકારી વિભાગે નોકરી ના ફોર્મ ની ફી પેટે ૪૮૦ ચારસો એંશી કરોડ રૂપિયા ઉઘરાવ્યા ની વાતો ના સમાચારો સાંભળવા મળી રહ્યા છે દેશ ની જનતા નરેન્દ્ર મોદી થી નાખુશ છે.

આજે નરેન્દ્ર મોદી ની સભાઓ માં ગરીબ માણસો ને ભાજપ ના નેતાઓ દ્રારા લાલચ આપીને મોકલવામાં આવે છે તો રાહુલ ગાંધી ની રેલી સભા મા જનતા જનાર્દન સ્વયમ પહોંચી જાય છે અને સભાઓ ગજવી નાખી ગર્જના સાથે બોલે છે ચોકીદાર ચોર હે ત્યારે સભા ની ભીડ થી અંદાજો લગાવી શકાય છે કે આ વખતે ચોર ચોકીદાર ગમે ત્યારે ઝોલો લઈને છું થઈ જાય તેમ છે હજી સુધી ગભરાટ મા ચોકીદાર દ્વારા ઉમેદવારી પત્ર નથી ભરવામાં આવ્યું જ્યારે રાહુલ ગાંધી એ 2 લોકસભા વિસ્તાર માં થી ચુંટણી લડવાનું નક્કી કર્યું છે. દરેક રેલી સભા મા રાહુલ ગાંધી કહી રહ્યા છે કે જે બધા ચોરો છે તેમની પાછળ મોદી જ કેમ લાગે છે? જેમ કે નીરવ મોદી લલિત મોદી નરેન્દ્ર મોદી ની સાથે સાથે વિજય માલ્યા અનિલ અંબાણી મેહુલ ચોકસી આ બધી ચોરો ની ગેંગ છે.

પાછલા 5 વર્ષ મા નરેન્દ્ર મોદી એ દેશ ની જનતા સાથે બહુ જ અન્યાય કર્યો છે પણ હવે કોંગ્રેસ ન્યાય કરશે કોંગ્રેસ દ્વારા જે ન્યાય ની યોજના આવશે તે મુજબ દેશ ના ગરીબ પરિવાર ને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા ની આવક મળશે અને તે પણ પરિવાર ની મુખ્ય મહિલા ને તેના બેંક ખાતા દ્વારા આપવા મા આવશે આ યોજના ની જાહેરાત પછી નરેન્દ્ર મોદી અમિત શાહ મોહન ભાગવત ની સાથે સમગ્ર આરએસએસ અને ભાજપ ના કાર્યકરો પણ દેશ ના ગરીબ અને દલિત સમાજ ના વિસ્તાર માં ચુંટણી પ્રચાર કરવા જતાં સાચી વાત થી ડરી રાજ્ય છે કે પાછલા 5 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીએ જુઠ્ઠુ બોલ્યા સિવાય કોઈ કામ જ કર્યું નથી ત્યારે આ લોકો પાસે મત કેવી રીતે માંગવા? મને તો એવું લાગે છે કે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી પરિણામ પહેલા એમ લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટી ની ૧૫૦ સીટો જરૂર થી આવશે પણ ૪૪ આવી પણ આ વખતે ભાજપ ની ૪૪ સીટ પણ આવશે કે કેમ??

Share: