વાસ્તુ શાસ્ત્ર: શું તમારા ઘરમાં નથી આવતી સુરજની રોશની

May 08, 2019
 661
વાસ્તુ શાસ્ત્ર: શું તમારા ઘરમાં નથી આવતી સુરજની રોશની

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુરજની રોશની આવવાનું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ શાંતિના સાથે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એટલું જ નહિ પણ આનાથી ઘરમા પસીની અછત પણ ઓછી થાય છે પણ એ જાણવું જરૂરી છે કે ઘરમાં સુરજની રોશની આવી રહી છે કે નહિ.

ઘરના દરેક ભાગમાં આવવી જોઈએ રોશની

વાસ્તુના અનુસાર ઘરના દરેક ભાગમા રોશની આવવી જરૂરી છે. આનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દુર થાય છે. જો આવું નથી તો કોશિશ કરો કે ઘરના દરેક ભાગ માં રોશની આવી શકે.

કીડા મકોડા પણ રહે છે દુર

એવું કહેવામાં આવે છે કે ઘરના જે રૂમમાં રોશની નથી આવતી ત્યાં ગંદકી અને કીડા મકોડાનો પણ વાસ થાય છે. એટલું જ નહિ પણ આનાથી ઘરમાં રહેતા વ્યક્તિની સેહત પર પણ ખરાબ અસર થાય છે. આવામાં કોશિશ કરો કે રૂમમાં થોડી પણ રોશની આવી શકે.

Share: