રાહુલ ગાંધી નો રવીશ કુમાર ને તડકા મા ઇન્ટરવ્યૂ અને પ્રિયંકાના ગાંધી ના નરેન્દ્ર મોદી પર રાજકીય પ્રહારો થી દેશ ની જનતા ખુશ છે

May 13, 2019
 321
રાહુલ ગાંધી નો રવીશ કુમાર ને તડકા મા ઇન્ટરવ્યૂ અને પ્રિયંકાના ગાંધી ના નરેન્દ્ર મોદી પર રાજકીય પ્રહારો થી દેશ ની જનતા ખુશ છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એ પોતાની રેલી સભા મા તડકા મા ટાઈમ કાઢીને પ્લાસ્ટિક ની ખુરશી ઉપર બેસી ને એનડીટીવી ના બાહોશ અને સાચો પત્રકાર ધર્મ બજાવતા રહેતા રવીશ કુમાર ને અડધો કલાક જેટલો મોટો ઇન્ટર વ્યુ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂ ને જનતા સાંભળી ને જોઈ ને દિલ થી વધાવી લીધો છે આ ઇન્ટર વ્યુ જોઈ ને દેશ વિદેશ ના કોઈ પણ સિનિયર રાજ નેતા એ સ્વીકારી લેવું પડે કે રાહુલ ગાંધી જોરદાર રીતે રાજકીય પરિપકવ નેતા છે અને તેઓ ભારત ના વડા પ્રધાન ની ખુરશી ઉપર બેસી ને દેશ ને પ્રગતિ ના પંથે લઇ જવા માટે શક્તિમાન છે એ વાત આ ઇન્ટર વ્યુ થી સાબિત થઈ જાય છે કારણ કે રવિશ કુમારે રાહુલ ગાંધી ને ઘણા બધા સવાલો પૂછી ને રાહુલ ગાંધી નો જાણે રાજકીય નિચોડ આ તડકા મા કાઢવાનો હોય તેમ ભરપૂર રીતે રાહુલ ગાંધી ની રાજકીય ગંભીરતાથી નોંધ લીધી છે.

દેશ ના અર્થ તંત્ર ની રાહુલ ગાંધી ની સમજ કંઈ આજની નથી છેક ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી દેશમાં ડોકટર મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે હતા ત્યારથી રાહુલ ગાંધી એ પોતે સંપૂર્ણ રીતે રાજકીય સમજ કેળવી લીધી છે તેમની દરેક વ્યક્તિ પાસે બેસી ને તેમાંથી નિરીક્ષણ કરી ને કંઇક શીખવાની ટેકનિક તેમને શિખરતા ના શર પર જરૂર થી લઇ જશે. રાહુલ ગાંધી એ ખૂબ જરૂરી અને મોટી એ વાત કરી છે કે હું કોંગ્રેસી તરીકે કોઈ ને પણ મળીશ વાત કરીશ તો મારા મનની વાત નહીં કરું હું તે વ્યક્તિ ની વાત સાંભળી ને તેની તકલીફો સાંભળી ને તેના માટે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સમાજ સેવા કરીશ હું કોઈ ના પર મારા મન ની વાત થોપીસ નહી. હું દેશના કોઈ પણ ધર્મ ના લોકો પર અન્યાય થતો હોય તો તેના પડખે હોઈશ મારા માટે દેશ નો ભાઈચારો જ પ્રથમ રહેશે આવા અનેક સવાલો સાથે રાહુલ ગાંધી એ રવિશ કુમાર સાથે ના ઇન્ટર વ્યુ દરમિયાન પોતાની યોગ્યતા બતાવી દીધી છે અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા તેમની શરલ ભાષા શૈલી થી તે ઘણા આગળ નીકળી જાય છે અને હવે સમગ્ર દેશ ની જનતા પણ ઇરછી રહી છે કે રાહુલ ગાંધી જ દેશ ના વડા પ્રધાન બને જ્યારે ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી એ પણ એક સામાન્ય મહિલા ની જેમ જનતા વચ્ચે મહિલા ઓ સાથે તેમને પડતી તકલીફો વિશે માહિતી લીધી છે અને તે ધ્યાન મા રાખી ને તેમને ચુંટણી પ્રચાર કર્યો છે અને તેમને અને કોંગ્રેસ પાર્ટી ને આશા છે કે આ વખતે લોકસભા ચૂંટણી પરિણામ મા ઉત્તર પ્રદેશ મા કોંગ્રેસ પહેલાની જેમ સૌથી આગળ નીકળી જશે. પ્રિયંકા ગાંધી એ નરેન્દ્ર મોદી પર રાજકીય પ્રહાર કરતા કહ્યું હતું કે માત્ર 50 કલાક પણ દેશ ની જનતા માટે કામ કર્યું હોત તો દેશ ની આવી દશા ના હોત માત્ર 2 શબ્દો મા જ પ્રિયંકા ગાંધી એ ઘણું બધું કહી દીધું છે તે પણ તેમની યોગ્યતા બતાવે છે અને 23 તારીખ સવાર થી લોકસભા ચૂંટણી ના પરિણામ માટે મત ગણત્રી ચાલુ થશે મોડી સાંજે દેશ ની જનતા ને ખબર પડી જશે કે હવે વડા પ્રધાન તરીકે કઈ પાર્ટી સત્તા સંભાળશે જય હો.

Share: