ગુજરાત અને દેશ ની જનતા તેમજ ગુજરાત ના 3 મોટા ઉદ્યોગ પતિ ને નરેન્દ્ર મોદી થી ફાયદા ની સામે કયું નુકસાન થયું છે

May 22, 2019
 732
ગુજરાત અને દેશ ની જનતા તેમજ ગુજરાત ના 3 મોટા ઉદ્યોગ પતિ ને નરેન્દ્ર મોદી થી ફાયદા ની સામે કયું નુકસાન થયું છે

૨૦૦૧ ના ૨/૩ મહિના પહેલા ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે કેશુ ભાઈ હતા પણ 2 વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભાજપ ની હાર થવા ને કારણે તેમને રાતોરાત મુખ્ય મંત્રી ની ખુરશી થી હટાવી ને લાલ કૃષ્ણ અડવાણી અને તેમના સહયોગી ઓ એ એક કાવતરું ઘડી ને નરેન્દ્ર મોદી ને મુખ્ય મંત્રી ની ગાદી પર બેસાડી દીધા. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી ની ગાદી પર બેસતા પહેલા ગુજરાત કે દેશ મા કોઈ દિવસ ગ્રામ પંચાયત ની ચુંટણી લડ્યા નહોતા એટલે કે કે પ્રજા ની સેવા કરવા નો કોઈ પણ અનુભવ નરેન્દ્ર મોદી પાસે નહોતો અને તેમને લાલ કૃષ્ણ અડવાણી ની મહેરબાની થી ગુજરાત નું મુખ્ય મંત્રી પદ મલી ગયું હતું તેમાં ગુરુ અડવાણી અને ચેલા નરેન્દ્ર મોદી ની જુગલ જોડીએ વર્ષો સુધી ભાજપ પાર્ટી મા પોતાનું ધાર્યું કર્યું હતું અને ધીમે ધીમે ચુસ્ત આરએસએસ તેમજ ભાજપના ગુજરાત ના અદના લોકો ને અપમાનિત કરીને હોદ્દા છોડવા મજબૂર કરી ને પોતાના મનગમતા માણસો ને બેસાડી દીધા હતા. જ્યારે ગોધરા કાંડ બાદ ગુજરાત મા પણ નરેન્દ્ર મોદી એક ધર્મ મા લોકપ્રિય થઈ ગયા હતા. અને પછી ૨૦૦૨.૨૦૦૭ ની ગુજરાત વિધાનસભા ની ચુંટણીમાં ભાજપની સત્તા બરકરાર રાખી હતી.

અને ગુજરાત મા મુકેશ અંબાણી. અનિલ અંબાણી. અને ગૌતમ અદાણી નામના ઉદ્યોગ પતિ ઓ માટે ભાજપ અને નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહે જાજમ પાથરી દીધી હતી અને તેમને અઢળક ફાયદા ઓ કરવા ની આરોપ વિધાનસભા ગૃહ મા વિપક્ષ કોંગ્રેસે લગાવ્યો છે પણ નરેન્દ્ર મોદી ની રાજ્ય સરકારે આંખ આડા કાન કરી ને ગુજરાત ની જનતા નું અહિત થતું હતું છતાં પણ આ 3 ઉદ્યોગ પતિ અને બીજા ૧૦/૧૨ ઉદ્યોગ પતિ ઓ ને ગુજરાત ની જમીનો અને અન્ય મલિકીઓ વાળી મિલકતો ની છૂટ થી લ્હાણી કરી હતી. તેવા આરોપો અવાર નવાર થતાં રહેતા હતા. કરછ ની સરકારી હોસ્પિટલ પણ અદાણી ગ્રુપ ને ચલાવવા માટે ભાજપ ની ગુજરાત સરકાર દ્વારા આપી દેવા મા આવી હતી.૨૦૧૨ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી મા નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળ ભાજપ નો ફરી વિજય થતા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ને હવે ભારત ના વડા પ્રધાન બનવાના સપના આવવા લાગ્યા હતા પણ સાચી હકીકત એ હતી કે ૨૦૦૧ ના અંત ભાગ થી ૨૦૧૨ સુધી નરેન્દ્ર મોદી ની સરકાર દ્વારા ગુજરાત મા કોઈ પણ વિકાસ ના નવા કામો કરવા મા આવ્યા નહોતા. ગુજરાત મા ગ્રામ્ય વિસ્તારો મા હજારો પ્રાથમિક શાળા ઓ બંધ કરી દેવામાં આવી હતી.

આરોગ્ય સેવા ની હાલત બગડી ચૂકી હતી. એસ ટી નિગમ મા પોતાના મનગમતા મિત્રો ની ખાનગી કંપનીઓ ની બસો એ દોડવાનું શરૂ કર્યું હતું. સમગ્ર ગુજરાત મા એક પણ મોટી સરકારી હૉસ્પિટલ કે મોટી યુનિવર્સિટી નું નિર્માણ કરવા મા આવ્યું નહોતું કે હાલ ૨૦૧૯ ના સમય ગાળા મા પણ આ જ સ્થિતિ છે. રાજ્યો મા કોઈ નવા ડેમો કે બંધ કે કોઈ મોટા સરકારી કારખાના ફેકટરી બની નથી અને છતાં પણ નરેન્દ્ર મોદી સરકાર ના શાસન દરમિયાન ગુજરાત ની રાજ્ય સરકાર પર તેમના ૧૩ વર્ષ નું દેવું ૧૭૦૦૦૦૦ એક લાખ સીતેર હજાર કરોડ રૂપિયા થયું હતું ત્યારે આ લખતા દુઃખ થાય છે કે ભાજપ ના જે નેતાઓ પાસે સાયકલ હતી અને નાના મકાનો મા નિવાસ કરતા હતા તેવા સેંકડો હઝારો ભાજપ ના નેતાઓ પાસે ગુજરાત મા ૫/૭ બંગલા ઓ. ફાર્મ હાઉસ અને મસ મોટા શોપિંગ સેન્ટર મા લાઈન સર દુકાનો ની હારમાળા અને ખાનગી કરણ ના નામે કેટલાય સરકારી ઠેકાઓ ની સાથે ઘર ના તમામ સભ્ય દીઠ ૨/૩ લક્ઝરી કાર ના કાફલા થઈ ચૂક્યા છે.

અને ગુજરાત ની કે દેશ ની સામાન્ય જનતા નો ગ્રેજયુએટ કે તેનાથી વધારે ડબલ ડિગ્રી વાળો યુવાન કે જેને ખાનગી કોલેજો માં લાખો રૂપિયા ની ફી ફરી ને ભણ્યા બાદ સરકારી નોકરી તો સપના માં ય મળતી નથી પણ શરૂ મા ૭૦૦૦/૧૦૦૦૦ સાત કે દસ હજાર રૂપિયા માસિક પગાર ની નોકરી કરવા મજબૂર થવું પડે છે. પાછલા 5 વર્ષ થી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે ત્યારે ૧૯૪૭ થી અત્યાર સુધીમાં વિશ્વ મંદી ના સમય ગાળા મા પણ દેશ નું અર્થ તંત્ર અત્યારે જેટલું નબળું છે તેટલું રહ્યું નથી. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ની સમસ્યા વિશે તો હું અગાઉ જણાવી ચૂક્યો છું પણ હાલ ની મોટા ઉદ્યોગો ની હાલત પણ નાજુક છે. દેશ ના સૌથી મોટા રિલાયન્સ કંપની ના બોસ મુકેશ અંબાણી ને પોતાના માલિકી હક્ક ના કંપની ના શેરો માંથી અમુક શેર વિશ્વ ની એક કંપની ને વેચવા પડયા છે..

અનિલ અંબાણી ની કંપની ની આર કોમ. આર પાવર ના શેર નો ભાવ ૨૦૧૪ મા નરેન્દ્ર મોદી ની સરકાર સત્તા પર આવી ત્યારે ૧૦૦ રૂપિયા ની આસપાસ પ્રતિ શેર નો ભાવ આજે 5 વર્ષ ના નરેન્દ્ર મોદી સરકાર ના શાસન દરમિયાન ૨/૧૦ બે રૂપિયા થી દસ રૂપિયા ની આસપાસ છે અને આ અનિલ અંબાણી તો નરેન્દ્ર મોદી ના જીગરી દોસ્ત કહેવાય છે અને રાહુલ ગાંધી જી પણ નરેન્દ્ર મોદી સરકાર પર જાહેર મા આરોપ લગાવે છે કે નરેન્દ્ર મોદીએ સરકારી તિજોરી માંથી અનિલ અંબાણી ને કરોડો રૂપિયા નો ફાયદો કરાવ્યો છે છતાં પણ અનિલ અંબાણી ની કંપની ઓ ડચકા ખાઈ રહી છે હવે ગુજરાત ના વધુ એક ઉદ્યોગ પતિ ગૌતમને અદાણી ની વાત કરી એ તો નરેન્દ્ર મોદી ની સાથે સંબંધો ના કારણે તેમને પણ ઘણા આર્થિક ફાયદા થઈ ગયા ની વાતો સાંભળવા મળી છે પણ દેશ વિદેશ માં અદાણી ગ્રુપ નું નામ હવે પહેલા ની જેમ લેવાતું નથી. વિદેશો મા ગૌતમ અદાણી ગ્રુપ ના રોકાણો અને પ્રોજેક્ટો માટે ત્યાં ની સરકાર બહુજ કડક થઇ ગઇ છે. ત્યારે હું ચોક્કસ થી કહી રહ્યો છું કે આ 3 ઉદ્યોગ પતિ ઓ દેશ મા અને ગુજરાત મા કોંગ્રેસ ના શાસન દરમિયાન જ પાયા થી શરૂઆત કરી ને જ મોટા બન્યા છે પણ નરેન્દ્ર મોદી ની સરકાર મા તેમને છાવ રી ને ક ઉતાવળ મા આગળ વધી જવાની લ્હાય મા તેમને તેમના પગ પર કુહાડો માર્યો છે. હું તેમના વિશે નથી લખતો પણ આ લોકસભા ચૂંટણી ના 3 મહિના પહેલા આ 3 મોટી વ્યક્તિઓ અને અન્ય લોકો ને પોતાની ભૂલો સમજાઈ ગઈ છે. તેના કારણે અનિલ અંબાણી તેમજ ગૌતમ અદાણી એ કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ અને સારા ચોખ્ખા પત્રકારો પર કરેલા કેસો પાછા ખેંચી લેવાની પહેલ કરી છે તેને આવકાર વી જોઈએ. કે ચાલો એમની આંખો તો ખુલી. કે માત્ર 5 વર્ષ ના શાસન દરમિયાન નરેન્દ્ર મોદીએ દેશ ની જનતા ના માથે ૩૦૦૦૦૦૦ ત્રીસ લાખ કરોડ રૂપિયા નું દેવું ન.

Share: