આંધ્રપ્રદેશમા ચંદ્રબાબુ નાયડુ હાર્યા, જગનમોહન રેડ્ડી બનશે નવા મુખ્યમંત્રી

May 23, 2019
 1219
આંધ્રપ્રદેશમા ચંદ્રબાબુ નાયડુ હાર્યા, જગનમોહન રેડ્ડી  બનશે નવા મુખ્યમંત્રી

દેશમા લોકસભા ચુંટણીની સાથે આંધ્રપ્રદેશમા યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં તેલુગુ દેશમ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. જેમાં દેશના ત્રીજા મોરચાની રચના માટે કાર્યરત નાયડુ આંધ્રપ્રદેશમા પોતાની સરકાર બનાવી ના શકયા. તેમજ દેશમા લોકસભા ચુંટણીની સાથે આંધ્રપ્રદેશમા યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં તેલુગુ દેશમ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. જેમાં દેશના ત્રીજા મોરચાની રચના માટે કાર્યરત નાયડુ આંધ્રપ્રદેશમા પોતાની સરકાર બનાવી ના શકયા. આંધ્રપ્રદેશ વાયએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડી સીએમ બનશે તે નક્કી થઈ ગયું છે.

વર્ષ ૨૦૦૩માં વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગેસમાંથી અલગ થઈને વાઈએસઆરના નામે વાઈએસઆર કોંગ્રેસના નામે પક્ષની રચના કરી હતી. જેને હાલ ટીડીપીને સત્તામાંથી દુર ફેંકી દીધી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશની લોકસભા બેઠકોની ૨૫ બેઠકોમાંથી ૧૬ વાઈએસઆર કોંગ્રેસને અને ૯ બેઠક પર ટીડીપી આગળ ચાલી રહી છે.

આ સમયે જગનમોહન રેડ્ડીનું મુખ્યમંત્રી બનવાનું સ્વપન પૂર્ણ થશે. જગનમોહન રેડ્ડીએ છેલ્લા ૧૪ મહિનામા ૩૬૪૦ કિલોમીટર લાંબી પદયાત્રા આંધ્રપ્રદેશમાં અને તેની બહાર લોકોની સામે ટીડીપી વિરુદ્ધ વાતો મૂકી હતી.

Share: