ગુજરાતને હવે ૨૧માં નવા રાજ્યપાલ મળશે.

July 09, 2019
 498
ગુજરાતને હવે ૨૧માં નવા રાજ્યપાલ મળશે.

ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી ૧૬ જુલાઈ ૨૦૧૯ ના રોજ પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૦ રાજ્યપાલો નિયુક્ત થયા તેમાંથી કોઈ રીપીટ થયા નથી.આખા દેશના ૧૨ રાજ્યોમાં નવા રાજ્યપાલ ની નિયુક્તિ કરવાની છે.જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના પહેલા રાજ્યપાલ મહેંદી નવાબ જંગ હતા. તેમણે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા.

૧૯૬૦ પછી કુલ ૩ રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલ. જેમાં બે વખત પી.એન.ભગવતીને અને એક વખત કે.જી. બાલક્રિષ્નન ને તક આપવામાં આવી હતી.૨૦૧૪ માં કોંગ્રેસના માર્ગરેટ પાલ્વા ને એડિશનલ ચાર્જ આપવામાં આવ્યો હતો. પાંચ વર્ષ પૂરા કરનારા રાજ્યપાલોમાં મહેંદી નવાજ જંગ, શારદા મુખરજી, સરૂપસિંહ, નવલ કિશોર શર્મા, પી.એન.ભગવતી અને ઓ.પી કોહલી. હવે ગુજરાતને 21માં રાજ્યપાલ મળશે.

Share: