રેહા ચક્રવર્તીનો શોકિંગ વિડીયો થયો વાયરલ, આ રીતે બોયફ્રેન્ડને રાખતી હતી કાબુમાં

July 31, 2020
 191

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ તેમની ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી લોકોના નિશાના પર છે. જ્યારે હવે રેહા ચક્રવર્તી સામે પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલ ફરિયાદ બાદ આ સમગ્ર મામલે નવી દિશા લીધી છે. આ દરમિયાન રેહા ચક્રવર્તીનો એક વિડીયો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં રેહા ચક્રવર્તી હફ્તા વસૂલી, ગુંડા જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે.

વિડીયોમાં રેહા ચક્રવર્તી કહે છે કે, “મારો બોયફ્રેન્ડ મારી આંગળીઓ પર નાચે છે. તે પોતાને ગુંડા સમજે છે તો હું તેનાથી મોટી ગુંડી છુ. હું તેમને બોલું છુ કે, બાજુ વાળી ગલીમાં પ્રોડ્યુસર છે જા તેનાથી હફતો લઈને આવું તો તે લઈને આવે છે.”

તેના સિવાય તે સુશાંત અને તેમના માતા-પિતાના વિશેમાં વાત કરતા મજાક ઉડાવતી જોવા મળી રહી છે તેમ છતાં એ સ્પસ્ટ નથી કે, આ વિડીયો કેટલો જુનો અને કઈ તારીખનો છે. ઘણા લોકોનું માનવું છે કે, તેને કેસમાં સબૂત તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે. રેહાનો આ વિડીયો સોશિયલ સાઈટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સુશાંતના પિતા કે કે સિંહ તરફથી દાખલ કરવામાં આવેલ એફઆઈઆરમાં આ આરોપ લગાવવામાં આવ્યો છે કે, રેહાએ સુશાંતની બેંકથી ૧૫ કરોડ રૂપિયા નીકાળ્યા છે. તેના સિવાય બિહાર પોલીસની પુછપરછમાં આ કેસને લઈને ઘણી રીતના ખુલાસા થઈ રહ્યા છે.

Share: