રાજયસભાના સાંસદ અમર સિંહનું સિંગાપુરમા નિધન, ચાલી રહ્યો હતો કિડનીનો ઈલાજ

August 01, 2020
 1134
રાજયસભાના સાંસદ અમર સિંહનું  સિંગાપુરમા નિધન, ચાલી રહ્યો હતો કિડનીનો ઈલાજ

રાજયસભાના સાંસદ અમર સિંહનું શનિવારે સિંગાપુરમા નિધન થયુ છે. તેમનો છ મહિનાથી સિંગાપુરમા કીડનીનો ઈલાજ ચાલી રહ્યો છે. તે ૬૪ વર્ષના હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવી હતી.

Share: