વધુ કોલિંગ કરનાર લોકો માટે જિયોનો આ પ્લાન બેસ્ટ

August 17, 2020
 279
વધુ કોલિંગ કરનાર લોકો માટે જિયોનો આ પ્લાન બેસ્ટ

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે ઘણી રીતના પ્લાન્સ ઓફર કર્યા છે. તેમાં અલગ-અલગ વેલીડીટી અને ડેટા લીમીટ વાળા પ્લાન્સ રહેલા છે, પરંતુ કેટલાક યુઝર્સ એવા પણ હોય છે જેને ડેટાથી વધુ જરૂરત કોલિંગની રહે છે અને આવા યુઝર્સ માટે જિયોએ ૩૨૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનને પ્રસ્તુત કર્યા છે. તેમાં ગ્રાહકને કોલિંગ અને ડેટાની સાથે ૮૪ દિવસની લાંબી વેલીડીટી મળી જાય છે.

૩૨૯ રૂપિયા વાળા આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૮૪ દિવસની વેલીડીટી સાથે કુલ ડેટા લીમીટ વગર ૬ જીબી ડેટા મળે છે. એટલે તમને એક દિવસમાં તમારી મનમરજી પ્રમાણે ડેટા ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં જિયોથી જિયો નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે ૩૦૦૦ નોન જિયો મિનીટ્સ મળે છે. તેના સિવાય આ પ્લાનઅમ ૧૦૦૦ એસએમએસ અને જિયો એપ્સનું સબ્સસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.

Share: