દેશમાં સૌથી મોંઘી વેચાય છે આ શાકભાજી, જેની કિંમત છે ૧૨૦૦ રૂપિયા પ્રતિ કિલો

October 21, 2020
 60258
દેશમાં સૌથી મોંઘી વેચાય છે આ શાકભાજી, જેની કિંમત છે ૧૨૦૦ રૂપિયા પ્રતિ કિલો

દેશની સૌથી મોંઘી શાકભાજીની વાત કરીએ તો તેનું નામ ખુખડી છે. તેની કિંમત ૧૨૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. સૌથી મોટી વાત તો એ છે કે આટલો ઉંચો ભાવ હોવા છતાં પણ ખુખડી હાથોં હાથ વેચાય જાય છે.

ખુખડી માત્ર સાવન મહિનામાં વેચાય છે. અને તે દેશના માત્ર બે રાજ્યો ઝારખંડ અને છત્તીસગઢ માં જોવા મળે છે. ખુખડીમાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન હોય છે.

આ કિંમતી શાકભાજીને છત્તીસગઢ ખુખડી કહેવામાં આવે છે. જયારે ઝારખંડમાં તેને રૂગ્ડા કહેવામાં છે.

ખુખડી ખરેખર મશરૂમની એક પ્રજાતિ છે જે જંગલોમાં જ ઉગે છે.

સૌથી મોટી વાત એ છે કે ખુખડીને બે દિવસમાં જ રાંધીને ખાવાનું હોય છે, નહીંતર તે સડી જાય છે.

Share: