વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર

October 11, 2020
 62315
વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં માનનીય શ્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં વિધાનસભાના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

બેઠકમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા, રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન, રાજમાર્ગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ મંત્રી શ્રી નિતીન ગડકરી અને ક્રેન્દ્રીય ચુંટણીના અન્ય સભ્ય હાજર રહ્યા હતા.

કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જુદા જુદા રાજ્યોમાં આગામી વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે નીચેના નામોમાં તેમની મંજૂરી આપી દીધી છે.

ક્રમ

રાજ્યનું નામ

વિધાનસભાનો ક્રમ

વિધાનસભાનું નામ

ઉમેદવારનું નામ

છતીસગઢ

૨૪

મરવાહી

ડો. ગંભીર સિંહ

૨.

ગુજરત

૦૧

અવદાસા

શ્રી પ્રધુમન સિંહ જાડેજા

૩.

ગુજરાત

૬૫

મોરબી

શ્રી બ્રીજેસ મેરજા

૪.

ગુજરાત

૯૪

ધારી

શ્રી જે વી કાકડીયા

૫.

ગુજરાત

૧૦૬

ગધાદા

શ્રી આત્મારામ પરમાર

૬.

ગુજરાત

૧૪૭

કરજણ

શ્રી અક્ષય પટેલ

૭.

ગુજરાત

૧૭૩

ડાંગ

શ્રી વિજય પટેલ

૮.

ગુજરાત

૧૮૧

કપરાડા

શ્રી જીતુભાઈ ચૌધરી

૯.

ઝારખંડ

૧૦

દુમકા

શ્રીમતી ડો. લુઇસ મરાંડી

૧૦.

ઝારખંડ

૩૫

બેરમો

શ્રી યોગેશ્વર મહતો

૧૧.

મણીપુર

૨૨

વાનગોઇ

શ્રી ઓઈનામ લુખોઈ સિંહ

૧૨

મણીપુર

૩૪

વાંગજિંગ-ટેનથા

શ્રી પોનમ બ્રોજન સિંહ

Share: