અભિનેત્રી મલાઈકા અરોરાના ગ્લેમરસ ફોટોશૂટની તસ્વીરો થઈ વાયરલ
By:
vg.amit
October 18, 2020
3396
Previous
Next
1. મલાઈકા અરોરા
ફિટનેસ ક્વીન મલાઈકા અરોરા ઘણી વખત પોતાના લુક્સના કારણે ચર્ચામાં બની રહે છે. ઘણી વખત તેમના લુકની પ્રશંસા કરવામાં આવે છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકોને અભિનેત્રીની આ તસ્વીરો ખૂબ પસંદ આવી રહી છે.
2. મલાઈકા અરોરા
આ તસ્વીરોમાં મલાઈકા બ્રાઉન કલરના શિમરી હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સામાન્ય મેકઅપ અને ઓપન હેયર્સ તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે. લુકને કમ્પલીટ કરતા મલાઈકા ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે. ચાહકો અભિનેત્રીની આ તસ્વીરોને સેકડો લાઈક કરી રહ્યા છે અને કમેન્ટ કરી તેમની પ્રશંસા કરી રહ્યા છે.
3. મલાઈકા અરોરા
વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અરોરા આ દિવસોમાં ટીવી ડાંસ શો ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સરમાં જજ તરીકે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, કોરોના પોઝીટીવ હોવાના કારણે નોરા ફતેહીએ મલાઈકા અરોરાની જગ્યા લીધી હતી. તેમ છતાં કોરોનાને હરાવ્યા બાદ અભિનેત્રી ફરીથી પોતાના કામ પર શાનદાર વાપસી કરી છે.