એરટેલે લદ્દાખના ૨૬ ગામમાં લોન્ચ કરી ૪જી અને ૨જી સર્વિસ

January 03, 2020
 724
એરટેલે લદ્દાખના ૨૬ ગામમાં લોન્ચ કરી ૪જી અને ૨જી સર્વિસ

ભારતીય ટેલીકોમ કંપની એરટેલે લદ્દાખના ૨૬ ગામમાં ૪જી અને ૨જી સેવા શરુ કરી છે. તેની સાથે જ એરટેલ દેશની પ્રથમ ટેલીકોમ કંપની બાગની ગઈ છે જેને આ ક્ષેત્રમાં યુઝર્સને ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કુલ મળીને ૧૫૦ કિલોમીટરના ક્ષેત્રમાં આ સર્વિસ શરુ કરી દેવામાં આવી છે અને તેમના કારગીલ-બટાલીક-હનુથાંગ સ્કુબુશોન અને ખલસી વગેરે ક્ષેત્ર સામેલ છે.

એરટેલનું નિવેદન

ભરતી એરટેલના ઉપર નોર્થના સીઈઓ મનુ સુદે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ લદ્દાખના લોકો માટે નવા વર્ષની ભેટ કે. લદ્દાખના ૨૬ ગામમાં ૪જી અને ૨જી સેવા શરુ થયા બાદ ત્યાના લોકો વિડીયો સ્ટ્રીમીંગનો આનંદ ઉઠાવી શકશે અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ચલાવી શકશે. કંપની ડીઝીટલ ઇન્ડિયા હેઠળ લદ્દાખમાં નિવેશ કરતી રહેશે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ એરટેલે પ્રોજેક્ટ લીપ હેઠળ ડીસેમ્બર ૨૦૧૭ માં લદ્દાખના લેહ, કારગીલ અને દ્રાસમાં પોતાની ૪જી સર્વિસને શરુ કરી હતી.

Share: