Against

રાહુલ ગાંધીને એડીસી બેંક માનહાની કેસમાં જામીન મળ્યા, વધુ સુનવણી ૭ સપ્ટેમ્બરના રોજ

એડીસી બેંક માનહાની કેસમા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અદાલતે ૧૫ હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મંજુર કર્યા છે. આ માનહાનિનો કેસ અમદાવાદ ડીસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલે દાખલ કરી હતી. આ કેસની વધુ સુનવણી ૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામા આવશે. આ કેસ અંગે જણાવતા કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ જણ ...

View More

રાહુલ ગાંધીએ કોર્ટ બોલાવવા બદલ માન્યો ભાજપ આરએસએસનો આભાર, કહ્યું સત્યમેવ જયતે

કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે માનહાનિના કેસમાં હાજર થવા માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવાના છે. જો કે આ પૂર્વે રાહુલ ગાંઘીએ ભાજપ અને આરએસએસનો આભાર માન્યો છે અને કહ્યું મને કોર્ટ બોલાવીને મને વિચારધારાની લડાઈ લડવાનો મોકો આપ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છ ...

View More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બપોર બાદ કોર્ટમાં હાજરી આપશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એડીસી બેંક તરફથી દાખલ કરવામા આવેલા બદનક્ષીના કેસમાં હાજરી આપવા તે આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમનું અમદાવાદ એરપોર્ટ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના અનેક આગેવાનોએ સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ સ્વાગત કરવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણ ...

View More

ભાજપ વિરુદ્ધ આઝાદીની લડાઇ કોંગ્રેસ એટલી જ મજબૂતાઇથી લડશે : અમિત ચાવડા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એડીસી બેંક તરફથી દાખલ કરવામા આવેલા બદનક્ષીના કેસમાં હાજરી આપવા તે આજે અમદાવાદ મેટ્રો કોર્ટમા આવવાના છે .જેના પગલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટથી લઈને મેટ્રો કોર્ટ સુધી કાર્યકરો દ્વારા ન્યાયની લડત લડવા બદલ ભ ...

View More

સીબીઆઈના દરોડા પર ઇન્દિરા જયસિંગે કહ્યું સત્તાનો દુરઉપયોગ કરી રહી છે મોદી સરકાર

સુપ્રિમ કોર્ટના સીનીયર વકીલ ઇન્દિરા જયસિંગ અને તેમના પતિ આનંદ ગ્રોવર અને સામાજિક કાર્યકતા ઈંદુ આનંદના ઘર અને ઓફીસ પર સીબીઆઈના દરોડા પાડવામા આવ્યા છે. આ પૂર્વે ઇન્દિરા જયસિંગ ની એનજીઓ પર એફસીઆરએ ના ભંગના આરોપ લગાવતા તેની પર કાર્યવાહી કરી હતી. આ મામલે ઈડીએ ફંડના ખોટા ઉપયોગનો આરોપ લગાવ્યો છે. સમાચા ...

View More

...તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે મળીને ઈવીએમ વિરુદ્ધ આંદોલન છેડશે રાજ ઠાકરે

લોકસભા ચુંટણીમા પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું કે વિધાનસભા ચુંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ કરી છે અને તેમ ન કરવા બદલ ચુંટણીનો બહિશ્કારને લઈને આંદોલન છેડવાની તૈયારી કરી છે. રાજ ઠાકરેની નિવેદનો પરથી એ તો ...

View More

....તો ગુજરાતમાં રેશમા પટેલ કરશે ભાજપ સરકાર વિરુદ્ધ આંદોલનના મંડાણ

ગુજરાતમા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદાર અગ્રણી અને સરકાર વચ્ચે કરવામાં આવેલા સમાધાન મુજબ સરકાર પાટીદારો પરના તમામ કેસો પરત ખેંચશે. જો કે હાલમાં જ ભાજપ સરકારે તેમણે પાટીદાર અગ્રણીઓને આપેલા આ વાયદાને બાજુમાં મૂકીને ભાવનગરના ઘોઘાવદરથી આંદોલનકારી વિનુભાઈ ડાંખરાની ધરપકડ કરી હતી. જેને લઈને પાટીદાર  ...

View More

Latest News
Weird World