Airtel News
આ પ્લાન્સમાં દરરોજ મળશે ૨ જીબી ડેટા, જેમાં અનલીમીટેડ કોલિંગની સાથે મળી રહ્યા છે ઘણા ફાયદા
આજના દિવસોમાં ડેટાનો વપરાશ ભારતમાં ઝડપથી વધી ગયો છે. ટેલીકોમ કંપનીઓ ઘણા બધા પ્લાન ઓફર કરે છે જેમાં અનલીમીટેડ કોલિંગની સાથે ડેટા પણ આપવામાં આવે છે. આજે અમે તમને એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોના તે બધા પ્લાન્સ વિશે બતાવી રહ્યા છીએ જેમાં દરરોજ ૨ જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગની પણ સુવિધા મળે છે. ...
એરટેલના આ પાંચ સસ્તા પ્લાનમાં તમને મળી રહ્યો છે શાનદાર ફાયદો
કોરોનાના કારણે લોકો પોતાના ઘરથી બહાર નીકળવાથી બચી રહ્યા છે. કોઇથી ફોન પર કલાકો સુધી વાત કરવી હોય અથવા ઘરે બેસી કામ કરવું હોય તેના માટે સૌથી વધુ જરૂરી છે એક સારો અને સસ્તો મોબાઈલ રિચાર્જ પ્લાન. ટેલીકોમ કંપની એરટેલ એવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ આપી રહી છે. કંપનીના ૨૦૦ રૂપિયા સુધીના પ્લાન્સમાં ગ્રાહકોન ...
એરટેલની ખાસ ઓફર, અંકલ ચિપ્સ, કુરકુરે અને લેયઝ ખરીદવા પર મળશે ૨ જીબી
જો તમે પણ આ દિવસોમાં પોતાના સ્માર્ટફોન પર વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર ખાસકરીને તમારા માટે જ છે. એરટેલ તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે જેના હેઠળ કુરકુરે, લેયઝ, ડોરીટોઝ અને અંકલ ચિપ્સને ખરીદવા પર ગ્રાહકોને ૨ જીબી સુધીનો ડેટા ફ્રીમાં આપવામાં આવશે. આ ઓફર એરટેલ અને પેપ્સીકો ઇન્ડિયાની ...
એરટેલે બધા પ્રી-પેડ પ્લાન સાથે બંધ કરી આ ઓફર
એરટેલે થોડા દિવસો પહેલા જ પોતાના પ્રીપેડ ગ્રાહકોને તાજેતરમાં ઝી૫ સબ્સક્રિપ્શન આપ્યું હતું પરંતુ હવે સમાચાર છે કે, કંપનીએ આ સેવાને બંધ કરી દીધી છે. આ ઓફરને એરટેલના ગ્રાહક ખૂબ પસંદ કરી રહ્યા હતા પરંતુ હવે કંપનીએ ઝટકો આપ્યો છે. એરટેલ આ ઓફર પોતાના ગ્રાહકોને એરટેલ થેન્ક્સ એપ દ્વ્રારા આપી રહી છે. ટેલીકોમટ ...
એરટેલની શાનદાર ઓફર, આઈફોન ખરીદવા પર ૩૬૦૦ રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ
એરટેલે એપ્પલની સાથે ભાગીદારી કરી પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર પ્રસ્તુત કરી દીધી છે. આ ઓફર હેઠળ એરટેલના યુઝર્સને નવા આઈફોન ૧૧ અને આઈફોન એક્સઆર ખરીદવામાં છુટ આપવામાં આવી રહી છે. તેનો ફાયદો માત્ર એરટેલના પોસ્ટપેડ યુઝર્સ ઉઠાવી શકે છે. એરટેલની આ ઓફર ૧૫ જુલાઈથી લઈને ૧૦ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ચાલતી રહેશે. આ ઓફ ...
એરટેલે પ્રસ્તુત કર્યો અનલીમીટેડ કોલિંગની સુવિધા વાળો પ્લાન
એરટેલે પોતાના નવા ૨૮૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. તેની સાથે કંપનીએ ૭૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં હવે ઝી૫ પ્રીમીયમના સબ્સક્રિપ્શનને ફ્રીમાં આપવાની જાહેરાત પણ કરી દીધી છે. નવો લોન્ચ કરવામાં આવેલ ૨૮૯ રૂપિયાના પ્લાનમાં કોલિંગ, ડેટા અને એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં શ ...
એરટેલનો ધમાકો, ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્રસ્તુત કર્યો નવો પ્લાન
એરટેલે પોતાના ગ્રાહકો માટે નવો રિચાર્જ પ્લાન પ્રસ્તુત કરી દીધો છે. આ ૯૭ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને અનલીમીટેડ કોલિંગ સાથે ૨ જીબી ડેટા મળશે. તેના સિવાય ગ્રાહકોને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ મોકલવાની મંજુરી મળે છે. આ પ્લાનને કંપનીએ પોતાના ૧૪૮ રૂપિયા વાળા પ્લાનને જોતા સસ્તામાં નીકાળ્યો છે. એરટેલે કર્યો આ ...