Airtel Plan

એરટેલના આ પાંચ સસ્તા પ્લાનમાં તમને મળી રહ્યો છે શાનદાર ફાયદો

કોરોનાના કારણે લોકો પોતાના ઘરથી બહાર નીકળવાથી બચી રહ્યા છે. કોઇથી ફોન પર કલાકો સુધી વાત કરવી હોય અથવા ઘરે બેસી કામ કરવું હોય તેના માટે સૌથી વધુ જરૂરી છે એક સારો અને સસ્તો મોબાઈલ રિચાર્જ પ્લાન. ટેલીકોમ કંપની એરટેલ એવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ આપી રહી છે. કંપનીના ૨૦૦ રૂપિયા સુધીના પ્લાન્સમાં ગ્રાહકોન ...

View More

આઈપીએલ મેચ જોવા માટે જિયો-વોડાફોન અને એરટેલના આ પ્લાનને કરો પસંદ

ફટાફટ ક્રિકેટ એટલે આઈપીએલનો રોમાંચ ૧૯ સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહ્યો છે. ટીવી ચેનલો ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ પણ તેમના સ્માર્ટફોન પર જુએ છે. તેના માટે ટેલીકોમ કંપનીઓ કેટલાક વિશેષ પ્લાન્સ લોન્ચ કર્યા છે, જેની મદદથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. તમે આઈપીએલની મેચનો મજા ડીઝની પ્લસ હોટસ્ટાર પર લઇ શકો છો ...

View More

એરટેલની શાનદાર ઓફર, આઈફોન ખરીદવા પર ૩૬૦૦ રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ

એરટેલે એપ્પલની સાથે ભાગીદારી કરી પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર પ્રસ્તુત કરી દીધી છે. આ ઓફર હેઠળ એરટેલના યુઝર્સને નવા આઈફોન ૧૧ અને આઈફોન એક્સઆર ખરીદવામાં છુટ આપવામાં આવી રહી છે. તેનો ફાયદો માત્ર એરટેલના પોસ્ટપેડ યુઝર્સ ઉઠાવી શકે છે. એરટેલની આ ઓફર ૧૫ જુલાઈથી લઈને ૧૦ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ચાલતી રહેશે. આ ઓફ ...

View More

એરટેલે પ્રસ્તુત કર્યો બ્રોડબેન્ડ યુઝર્સ માટે ખાસ પ્લાન

રિલાયન્સ જિયોની ગીગાફાઈબર સર્વિસના કારણે ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન ઘણું વધુ ગયું છે. તેને જોતા એરટેલે પોતાના બ્રોડબેન્ડ યુઝર્સ માટે કેટલાક એવા જ પ્લાન્સ પ્રસ્તુત કર્યા છે જેમાં તમને અનલીમીટેડ ડેટા સાથે અને ઘણા અન્ય બેનીફીટ આપવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં યુઝર્સ માટે એરટેલ ૧૯૯૯ રૂપિયાના અનલીમીટેડ પ્લા ...

View More

એરટેલે પોતાના કેટલાક પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

ટેલીકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા પ્લાન અપડેટ કર્યા છે. એરટેલના ૧૦૦ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં તમને ૮૧.૭૫ રૂપિયાની ટોકટાઈમ મળશે અને આ પ્લાનમાં ૨૮ દિવસની આઉટગોઇંગની વેલીડીટી મળશે. જયારે ઇનકમિંગ કોલ્સની વેલીડીટી લાઈફટાઈમ હશે. જયારે ૫ ...

View More

એરટેલે લોન્ચ કર્યો ૨૮૯ રૂપિયાનો પ્લાન, હવે મળશે આ ફાયદા

ટેલિકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે પ્રીપેડ યુઝર્સ માટે ૨૮૯ રૂપિયાનો એક નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે, જેમાં યુઝર્સને ૨૭૯ રૂપિયાની પ્રીપેડ રિચાર્જ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ૧ જીબી ૨જી/૩જી/૪જી ડેટાની સાથે ૪૮ દિવસ માટે દરરોજ ૧૦૦૦ એસએમએસ પણ મળશે. તમને જણાવી દઈએ કે, એર ...

View More

એરટેલે પ્રસ્તુત કરી ૭૬ રૂપિયાની ફર્સ્ટ રિચાર્જ ઓફર

ટેલિકોમ સેક્ટરમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૭૬ રૂપિયાનો નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. નવા પ્લાનમાં યુઝર્સને ૨૬ રૂપિયાનો ટોક ટાઈમ મળે છે અને તેની વેલીડીટી ૨૮ દિવસની છે. આ નવા ૭૬ રૂપિયાના ફર્સ્ટ રિચાર્જ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબી ૩જી/૪જી ડેટાની સાથે ૬૦ પૈસા પ્રતિ મિનીટ દરથી લ ...

View More

Latest News
IPL 2020