Anushka Sharma
આ છે વિરાટ કોહલીનો સંપૂર્ણ પરિવાર, હવે થવાની છે નવા મહેમાનની એન્ટ્રી
વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલી ત્રણ બાળકો અને પત્ની સાથે દિલ્લીમાં રહેતા હતા. તે ગુનાહિત વકીલ હતા. વિરાટ કોહલી જ્યારે ૧૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. ...
પિતા બનવાના છે વિરાટ કોહલી, ચાહકોની સાથે શેર કરી આ ગુડ ન્યુઝ
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર દ્વારા જણાવ્યું છે કે, જાન્યુઆરી ૨૦૨૧ માં તેમના ઘણા નવા મહેમાન આવશે. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની સાથે ફોટો શેર કરતા લખ્યું છે કે, “હવે, અમે ત્રણ થઈશું! જાન્યુઆરી ૨૦૨૧ માં. વિરાટ કોહલી આ સમયે ઇન્ડીયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા માટે યુએઈ પહોંચ્યા છે, ...
કોહલી-અનુષ્કા આસામ અને બિહારમાં પૂરથી પ્રભાવિત લોકોની આ રીતે કરી રહ્યા છે મદદ
એક તરફ દેશ કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યો છે તો અનેક રાજયોમા પુર તરીકે બમણી તકલીફોનો સામનો કરી રહ્યો છે. બિહાર અને આસામમાં પૂરના કારણે લાખો લોકો મુશ્કેલીઓમાં ફસાયેલા છે. હજારો લોકો બેઘર બન્યા અને સેકડો લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. આવી મુશ્કેલ પરીસ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી ...
અભિનેત્રી અનુષ્કા શર્માએ વોગ મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હોટનેસના કારણે ચર્ચાઓમાં રહે છે. ચાહકો જેટલી અનુષ્કાની ફિલ્મોને પસંદ કરે છે એટલા જ તેમના બોલ્ડ લુક્સના ચાહકો દીવાના છે. અનુષ્કા શર્મા આ દિવસોમાં પોતાના ફોટોશૂટથી ઈન્ટરનેટ પર તહલકો મચાવી રહી છે. વાસ્તવમાં, મિસેજ કોહલીએ તાજેતરમાં ફેમસ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું, જેની ...
વર્લ્ડ કપથી બહાર થયા બાદ લંડનમાં જોવા મળ્યા વિરુષ્કા
આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાની આ મેચ ન્યુઝીલેન્ડથી હતી. જ્યારે હાર બાદ તાજેતરમાં ઇન્ડીયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે લંડનમાં હોલીડે એન્જોય કરતા જોવા મળ્યા છે. ...
ઇંગ્લેન્ડના રસ્તાઓ પર ચાહકોની સાથે પોઝ આપતા જોવા મળ્યા વિરુશ્કા
દુનિયાભરમાં આ સમયે ક્રિકેટનો જૂનુન જોવા મળી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શનથી દરેક ખુશ છે. આ સમયે કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. એવામાં પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા અનુષ્કા શર્મા થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડ પહોંચી છે. એક વખત ફરીથી આ કપલ ઇંગ્લેન્ડના રસ્તાઓ પર ફરતું જોવા મળ્ ...