BSNL

બીએસએનએલે લોન્ચ કર્યો આ શાનદાર પ્લાન, ૭૮ રૂપિયામાં દરરોજ ૩ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓને ટક્કર આપવા માટે બીએસએનએલ ઘણા શાનદાર પ્લાન લઈને આવી છે. તેમાં કંપની વધુ ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા આપી રહી છે. બીએસએનએલે શરૂઆતી ૭૮ રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં કંપની દરરોજ ૩ જીબી ડેટા ઓફર કરી રહી છે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને કોલિંગ માટે દરરોજ ૨૫૦ એફયુપી મિનીટ ...

View More

બીએસએનએલે લોન્ચ કર્યો સસ્તો ૮૦ દિવસ વાળો પ્લાન

લોકડાઉનના કારણે બીએસએનએલની માંગ વધી ગઈ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, મોટાભાગના લોકો શહેરથી ગામમાં આવ્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં બીએસએનએલની કનેક્ટિવિટી સારી છે. આ માંગને જોતા કંપનીએ ૮૦ દિવસ વાળો એક સસ્તો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેની કિંમત અન્ય કંપનીઓના પ્લાનથી ઓછી છે. બીએસએનએલના આ નવા પ્રીપે ...

View More

હવે ઘરે-ઘરે ઈન્ટરનેટ પહોંચાડશે બીએસએનએલ, લોન્ચ કર્યું આ ખાસ પોર્ટલ

ભારતની સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે લોકો સુધી સરળતાથી ઈન્ટરનેટ સર્વિસ પહોંચાડવા માટે ‘BookMyFiber’ પોર્ટલ લોન્ચ કર્યું છે. તેના દ્વ્રારા તમે ફાઈબર કનેક્શન માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ પોર્ટલને દુનિયાભરમાં બીએસએનએલના બધા ટેલીકોમ સર્કલ્સમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. આવી ...

View More

બીએસએનએલે ૩૦૦ જીબી ડેટા પ્લાનની વેલીડીટીમાં કર્યો વધારો

બીએસએનએલ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ પોતાના ૬૦૦ રૂપિયા વાળા પોપ્યુલર બ્રોડબેન્ડ પ્લાનની ઉપલબ્ધતાને ૨૭ ઓક્ટોબર સુધી વધારી દીધી છે. ‘ભારત ફાઈબર ૩૦૦ જીબી ફૂલ સીએસ૩૪૬’ નામથી આવનાર આ પ્લાનમાં કંપની ૩૦૦ જીબી ડેટા ઓફર કરે છે. આ અગાઉ આ પ્લાન ૨૭ જુલાઈના બંધ થવાનો હતો, પરંતુ યુઝર્સની  ...

View More

બીએસએનએલે લોન્ચ કર્યા બે નવા વર્કફ્રોમ હોમ પ્લાન્સ, તેમાં ગ્રાહકોને મળશે આ ફાયદો

બીએસએનએલે બે નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન્સ લોન્ચ કરી દીધા છે, આ પ્લાન્સમાં ગ્રાહકોને ૭૦ જીબી સુધી ડેટાની સુવિધા મળશે. કંપનીએ આ ઓફરને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. કંપનીએ જે બે નવા વર્ક ફ્રોમ હોમ ડેટા વાઉચર્સ લોન્ચ કર્યા છે તેની કિંમત ૧૫૧ રૂપિયા અને ૨૫૧ રૂપિયા છે. ૧૫૧ રૂપિયા વાળા ડેટા વાઉચરમાં ગ્ર ...

View More

લેન્ડલાઇન યુઝર્સને ટ્રાયલમાં ફ્રી ડેટા આપી રહી છે બીએસએનએલ

બીએસએનએલે પોતાની લેન્ડલાઈન ગ્રાહકો માટે ૫ જીબી ફ્રી ટ્રાયલ ઓફરને એક વખત ફરીથી પુનરાવર્તિત કરી દીધું છે. કંપની યુઝર્સને કોઈ પણ રીતે ઇન્સ્ટોલેશન ચાર્જ આપ્યા વગર તેમને ૧૦ એમબીપીએસની સ્પીડથી દરરોજ ડાઉનલોડ માટે ૫ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ૫ જીબી ડેટા ફ્રી ટ્રાયલ ઓફર અંડમાન અને નિકોબાર  ...

View More

હવે સસ્તા પ્લાન્સ સાથે બીએસએનએલ ફ્રીમાં આપશે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ

બીએસએનએલે ૪૯૯ રૂપિયાથી ઓછી કિંમત વાળા મહિનાના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ આપવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં ગ્રાહકોને પ્રાઈમ મેમ્બરશીપનો ફાયદો ઉઠાવવા માટે ૧૨ મહિના માટે બ્રોડબેન્ડ પ્લાન લેવો પડશે. આ ઓફર બીએસએનએલના નવા અને જુના બંને ગ્રાહકો માટે વેલિડ છે. આ અગાઉ બીએસએનએલ ૭૪૫ રૂપિ ...

View More

Latest News
Gujarat