BSNL News

જિયો ફાઈબરને ટક્કર આપશે બીએસએનએલનો નવો બ્રોડબેન્ડ પ્લાન

જિયો ફાઈબરને ટક્કર આપવા માટે બીએસએનએલે નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કરી દીધો છે. બીએસએનએલે પોતાના ભારત ફાઈબર બ્રોડબેન્ડ પોર્ટફોલિયોમાં ૧૯૯૯ રૂપિયાના એક નવા પ્લાનને સામેલ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૩૩ જીબી ડેટા સાથે ૧૦૦ એમબીપીએસની સ્પીડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટ ...

View More

બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને મળશે ૩૭૫ જીબી ડેટા

બીએસએનએલે પોતાના ૧૦૯૮ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં હવે યુઝર્સને ૩૭૫ જીબી ડેટા ઉપયોગ કરવા મળશે અને તેની વેલીડીટી ૭૫ દિવસની હશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આ પ્લાનમાં યુઝર્સને ૮૪ દિવસો માટે અનલીમીટેડ ડેટા ઉપયોગ કરવા મળતો હતો. આ ફેરફાર દેશભરના બધા સર્કલ્સમાં કરવામાં આવ્ય ...

View More

બીએસએનએલ સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ માટે આટલા રૂપિયા આપવા પડશે

બીએસએનએલે ડેલી કોલિંગ કેપ લાગુ કર્યા બાદ હવે સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જમાં ફેરફાર કર્યો છે. પહેલા તમને બીએસએનએલ સીમ બદલવા માટે ૧૦૦ રૂપિયા આપવા પડતા હતા પરંતુ હવે કંપનીએ આ ચાર્જને ઘટાડી માત્ર ૫૦ રૂપિયા કરી દીધા છે. તેમ છતાં આ એક લીમીટેડ ઓફર અને તેનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓ પાસે મર્યાદિત સમય હશે ...

View More

બીએસએનએલે અનલીમીટેડ કોમ્બો પ્લાન્સ પર નક્કી કરી ડેલી કોલિંગ કેપ

ભારતીય સંચાર નિગમ લીમીટેડે ડેલી કોલિંગને લઈને કસ્ટમર્સ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ ડેલી કોલિંગને મર્યાદિત કરવા માટે ડેલી કેપને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે જે હેઠળ વપરાશકર્તા દરરોજ ૨૫૦ મિનીટથી વધુ કોલિંગ કરી શકશે નહીં. બીએસએનએલ કંપનીએ જાહેરાત કરી છે કે, પ્રતિદિવસ કોલિંગની મર્યાદા નક ...

View More

હવે સસ્તા પ્લાન્સ સાથે બીએસએનએલ ફ્રીમાં આપશે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ

બીએસએનએલે ૪૯૯ રૂપિયાથી ઓછી કિંમત વાળા મહિનાના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ આપવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં ગ્રાહકોને પ્રાઈમ મેમ્બરશીપનો ફાયદો ઉઠાવવા માટે ૧૨ મહિના માટે બ્રોડબેન્ડ પ્લાન લેવો પડશે. આ ઓફર બીએસએનએલના નવા અને જુના બંને ગ્રાહકો માટે વેલિડ છે. આ અગાઉ બીએસએનએલ ૭૪૫ રૂપિ ...

View More

અમરનાથ યાત્રીઓ માટે બીએસએનએલની ભેટ, લોન્ચ કર્યું નવું સીમ કાર્ડ

બીએસએનએલે અમરનાથ યાત્રા પર ગયેલ યાત્રીઓ માટે નવો પ્રીલોડેડ ‘યાત્રા’ સીમ કાર્ડ લોન્ચ કરી દીધું છે. ૧૦ દિવસની વેલીડીટી વાળા આ કનેક્શનમાં યાત્રીઓને ૨૦,૦૦૦ સેકેન્ડ્સ (લગભગ ૩૩૩.૩૩ મિનીટ) નો ટોકટાઈમ અને ૧.૫ જીબી ડેટા મળશે. આ સીમ કાર્ડની કિંમત ૨૫૦ રૂપિયા રાખવામાં આવી છે. બીએસએનએલ આ પ્રીલોડેડ &l ...

View More

બીએસએનએલે પ્રસ્તુત કર્યો અભિનંદન-૧૫૧ નો પ્લાન, જાણો તેના ફાયદા

ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલી સ્પર્ધાને જોતા બીએસએનએલે અભિનંદન-૧૫૧ નામથી પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાન અત્યારે માત્ર ચેન્નાઈ અને તામિલનાડુ સર્કલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ૧૫૧ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને પ્રતિદિવસ ૧ જીબી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ ૧૦૦ ફ્ ...

View More

Latest News
Fun