BSNL Prepaid Plans

બીએસએનએલનો ધમાકો, આ પ્લાનમાં મળશે ૩.૧ જીબી ડેટા

ટેલિકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલે પોતાના ૯૯૯ રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જેમાં યુઝર્સને હવે આ પ્લાનમાં દરરોજ ૩.૧ જીબી ડેટા મળશે, જો કે પહેલા ૨.૨ જીબી હતો. આ પ્લાનની વેલીડીટી ૧૮૧ દિવસની છે એટલે યુઝર્સને કુલ ૫૬૧.૧ જીબી ડેટા મળશે. તેના સિવાય યુઝર્સને અનલીમીટ ...

View More

Latest News
Fashion Lifestyle