Bayad

ધવલસિંઘ ઝાલાની મુશ્કેલી વધી. શંકરસિંહ વાઘેલાના પુત્ર બાયડની બેઠક પરથી ચૂંટણી લડશે.

અલ્પેશ ઠાકોર ના ઈશારે કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરવો તલપાપડ બનેલા ધવલસિંઘ ઝાલાની મુશ્કેલી મુશ્કેલી વધી છે. ધવલસિંઘ ઝાલાનો તેમના જ મત વિસ્તાર બાયડમાં જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ધવલસિંઘ ઝાલાના રાજીનામાં બાદ બાયડ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠકની વિધાનસભા સત્ર બાદ પેટાચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ ...

View More

સેવાભાવી કાકા, ૪૦ વર્ષથી શાળામાં જ સૂએ છે. વિદ્યાર્થીઓની કરે છે અનોખી સેવાચાકરી.

બાયડ તાલુકાની શણગાલ ગામની પ્રાથમિક શાળામાં ૪૦ વર્ષથી મફત સેવા આપે છે.એમનું નામ છે વાઘસિંહ બાવસિંહ ઝાલા. તેઓ બાયડ તાલુકામાં પોતાના ગામ શણગાલ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૪૦ વર્ષ થી મફત સેવા આપે છે. રાતે પણ ત્યાં જ સૂઈ જાય અને બાળકોનું ધ્યાન રાખે છે.શાળામાં શિક્ષકો કરતા પણ વહેલા કામે લાગી જાય છે અને  ...

View More

ખેડૂત, શિક્ષણ અને રોજગાર નાબુદ કરી ભાજપ ધર્મની આડમાં સરકાર ચલાવે છે: હાર્દિક પટેલ

ગુજરાતમાં અરવલ્લી જીલ્લાના બાયડમાં યોજાયેલા પાટીદાર અનામત આંદોલન મહાસંમેલનમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કહ્યું હતું કે આજે આ અધિકાર મહાસભામાં હાજર તમામ જનતા ભાજપ પાસે અધિકાર માંગી રહી છે. ખેડૂત પોતાનો અધિકાર માંગે છે તેમની પર લાઠીચાર્જ થાય છે. યુવાન લડે છે તો તેમને જેલ ...

View More

ગુજરાતમાં લોકસભા ચુંટણી પૂર્વે હાર્દિક પટેલના નેતુત્વમાં ફરી ધમધમશે પાટીદાર અનામત આંદોલન

ગુજરાતમાં લોકસભા ચુંટણી પૂવે પાટીદાર નેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે પાટીદાર અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે હાર્દિક પટેલે જણાવ્યું છે  લોકો કહે છે કે હાર્દિક પટેલ અનામતના મુદ્દેથી ભટકી ગયો છે. સમાજના ગદ્દારો અને ભાજપના ભક્તો  ...

View More

Latest News
Weird World