Bharat Sanchar Nigam Limited
બીએસએનએલે પોતાના લોન્ગ ટર્મના પ્લાનમાં કર્યો મોટો ફેરફાર
બીએસએનએલ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી સ્પર્ધાના લીધે પોતાના રીચાર્જ પ્લાન્સમાં સતત ફેરફાર કરી રહી છે. હવે કંપનીએ ૬૬૬ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનની વેલીડીટી વધારી ૧૩૪ દિવસ કરી દીધી છે, પહેલા આ પ્લાનની વેલીડીટી ૧૨૨ દિવસની હતી. તેના સિવાય, કંપનીએ પોતાના બે પ્લાન બંધ કરી દીધા છે. આ બંને લોન્ગ ટર્મ પ્લ ...
આઈપીએલ માટે બીએસએનએલે લોન્ચ કર્યા બે નવા પ્લાન
બીએસએનએલે બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરી દીધા છે. કંપનીએ આ પ્લાનની કિંમત ક્રમશ: ૧૯૯ રૂપિયા અને ૪૯૯ રૂપિયા છે. બીએસએનએલે બંને પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલીમીટેડ વોઈસ કોલ, પ્રતિદિવસ ૧ જીબી ડેટા અને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસની સુવિધાથી આપી છે. બીએસએનએલનો ૧૯૯ રૂપિયા વાળો પ્રીપેડ રીચાર્જ ઉત્તરનાં રાજ્યોમ ...
બીએસએનએલની વોલ્ટી સર્વિસ શરૂ, સીમ પર અપગ્રેડ કરવા પર મળશે ૨જીબી ડેટા ફ્રી
બીએસએનએલ દેશભરમાં ૪જી સર્વિસ આપવા માટે તૈયારી કરી રહ્યા છે જેના માટે બીએસએનએલે પોતાના વર્તમાન સ્પેક્ટ્રમ પર ૪જી સર્વિસની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. ટેલીકોમ ટોકના સમાચાર અનુસાર બીએસએનએળે હવે વોલ્ટી સર્વિસને ઓફર કરવાનું શરૂ કરી દીધું છે. બીએસએનએલ વીઓએલટીઈ સર્વિસને હજુ માત્ર ગુજરાત સર્કલમાં ઓફર કરી રહ્ય ...
બીએસએનએલનો નવો પ્રીપેડ રીચાર્જ પ્લાન, ૧૮૦ દિવસ સુધી મળશે અનલીમીટેડ કોલિંગ
ભારત સંચાર નિગમ લિમિટેડે નવો ૫૯૯ રૂપિયાનો પ્રીપેડ રીચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યો છે જેમાં બીએસએનએલ સબ્સક્રાઈબર્સને ૧૮૦ દિવસ માટે અનલીમીટેડ વોઈસ કોલની સુવિધા મળશે. નવી બીએસએનએલ રીચાર્જ પ્લાનને હજુ અમુક સર્કલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ પેકમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળતું નથી. ટેલીકોમ ટોકે ૫૯૯ રૂપિયા વા ...
બીએસએનએલે લોન્ચ કર્યો ૨૬૯ રૂપિયાનો રિચાર્જ પ્લાન
ટેલીકોમ કંપની બીએસએનએલે રિપબ્લિક ડે ૨૦૧૯ ની તક પર પોતાના યુઝર્સ માટે એક ખાસ પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનની કિંમત ૨૬૯ રૂપિયા અને વેલીડીટી ૨૬ દિવસની છે. યુઝર્સને આ પ્લાનમાં દરરોજ ૨.૬ જીબી ડેટા આપવામાં આવશે. જયારે ડેટા સિવાય આ પ્લાનમાં યુઝર્સને કોલિંગ અને એસએમએસની પણ સુવિધા મળશે. આ પ્લાન ૨૬ જાન્યુઆ ...
બીએસએનએલે લોન્ચ કર્યો ભારત ફાઈબર, ૧ રૂપિયામાં મળશે ૧ જીબી ડેટા
બીએસએનએલે સુપર ફાસ્ટ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પોતાના ફાઈબર ટુ ધ હોમ ટેકનોલોજીને અપગ્રેડ કરી ‘ભારત ફાઈબર’ લોન્ચ કર્યું હતું. ભારત ફાઈબર સંપૂર્ણ પરિવારને દેતા અને વાઈફાઈ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્લાનમાં કંપની યુઝર્સને ૩૫ જીબી ડેટા પ્રતિદિવસ ઓફર કરી રહ્યું છે. બીએસએનએલની આ સર્વિસ ...
બીએસએનએલે પ્રસ્તુત કર્યો ૧૨૭૭ રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન, જાણો તેના ફાયદા...
ભારતીય સંચાર નિગમ લીમીટેડે માર્કેટમાં ૧૨૭૭ રૂપિયાની કિંમતનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએસ ની સ્પીડ મળે છે. જેમાં બીએસએનએલ ૩.૫ ટીબીથી ૧૦૦ એમબીપીએસ સ્પીડ આપે છે. બીએસએનએલના આ પ્લાનની ટક્કર ACT ફાઈબરનેટના ૧૦૫૦ પ્લાનથી થશે. ACT પણ પોતાના આ પ્લાનમાં ૭૫૦ જીબી ડેટા ૧ ...