Bjp

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ પર ગોટાળાનો આરોપ, આર્થિક અપરાધ બ્યુરોએ શરૂ કરી તપાસ

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણના કાર્યકાળમા નર્મદા નદીના કિનારે કરાયેલા વૃક્ષારોપણના ગોટાળાનો વિવાદ ફરી એક વાર સપાટીએ આવ્યો છે. આ વૃક્ષારોપણ ગોટાળાનો આરોપ લગાવતા વન મંત્રી ઉમંગ સિંધારે આર્થિક અપરાધ બ્યુરોને સોંપી દીધો છે.આ પ્રકરણમા તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, તત્કાલીન વનમંત્રી  ...

View More

ભાજપની તાનાશાહીથી કાર્યકરો ખફા, પેટાચૂંટણીની સભામાં ખુરશીઓ ખાલી.

૨૧મીએ ગુજરાતમાં છ બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. આ છ બેઠકો પર ૧૪.૯૩ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીને આડે હવે ઝાઝો સમય રહ્યો નથી તેમ છતાંય માહોલ જામતો નથી. લોકોને તો ઠીક પણ ખુદ ભાજપના કાર્યકરોમાં ય ઉદાસિનતા જોવા મળી રહી છે. ભાજપ પક્ષની તાનાશાહી, એક તરફી નિર્ણયથી કાર્યકરોને જાણે ગળે ટ ...

View More

રાહુલ ગાંધી સુરતની અદાલતમાં થયા હાજર, પોતાને નિર્દોષ ગણાવ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની વિરુદ્ધ સુરતની કોર્ટના દાખલ કરવામા આવેલા માનહાનીના કેસમા આજે હાજર થયા હતા. જો કે અદાલતે તેમને આ અંગે તેમણે ગુનો કર્યો છે તેમ પૂછતા તેમણે કહ્યું કે હું નિર્દોષ છું.જેની બાદ અદાલતે આ કેસની આગામી સુનવણી ૧૦ ડિસેમ્બરના રોજ નક્કી કરી છે. તેમજ રાહુલ ગાંધીને અદાલતે હાલ તો આગા ...

View More

રાહુલ ગાંધી આવતી કાલે ગુજરાતની સુરત કોર્ટમાં થશે હાજર, જાણો સમગ્ર મામલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના સુરતમાં એક કોર્ટમાં ગુરુવારે અપરાધિક માનહાનીના કેસમાં હાજરી આપવામા આવશે. આ કેસમા તે પોતાનો પક્ષ મુકશે. તેમણે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી દરમ્યાન કરેલી તમામ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે તેને લઈને કેસ દાખલ કરવામા આવ્યો છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને પ્રદેશ પ ...

View More

ગુજરાતમા દારુબંધીની નિષ્ફળતા, એસ. ટી. બસના ડ્રાયવર- કંડકટર દારૂ પીધેલી હાલતમા ઝડપાયા

ગુજરાત રાજય એસ. ટી. નિગમની છોટા ઉદેપુરથી વડોદરા જતી એસ.ટી. બસના ડ્રાયવર અને કંડકટર દારૂના નશામા ધુત હોવાના વિગતો સામે આવી છે. જેમાં સાંજે કલેકટર કચેરીથી ઉપડતી છોટા ઉદેપુર વડોદરા લોકલ બસ ઉપડી હતી.તેમજ બસ ઉપડ્યા બાદ ડ્રાયવર બસને બેફામ રીતે હંકારી રહ્યો હતો. તેમજ દારુના નશામાં હોવાના લીધે બસ વડોદરા બદલ ...

View More

દશેરા ઉત્સવ: બિહારમા નીતીશ કુમાર સાથે ભાજપ નેતાઓ રાખી દુરી, એનડીએમા ભંગાણની અટકળો તેજ

બિહારમા એનડીએ ગઠબંધન તુટવાની કગાર પર હોવાની અટકળો ફરી એકવાર તેજ થઈ રહી છે. જે ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલો આંતરિક તકરાર હવે ધીરે ધીરે સામે આવી રહ્યો છે. જેમાં દશેરા દિવસે પટનાના ગાંધી મેદાનમા આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ભાજપના એક પણ નેતા મંચ પર હાજર ન હતા. જ ...

View More

ગુજરાતમા ભાજપના સાંસદે જ પાક સર્વે અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યું ખેડૂતોના હિતમા વરસાદ બંધ થયા બાદ સર્વે કરો

ગુજરાતમા ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.તેમણે સીએમ રૂપાણીને પત્ર લખીને ખેતીવાડી વિભાગ દ્વારા કરવામા આવેલા ખરીફ પાકના સર્વે પણ સવાલ ઉઠાવ્યા છે. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ લખ્યું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખરીફ પાકના કરવામા આવેલો સર્વે ખોટો છે. તેમજ આ કેસના ખેડૂતોને  ...

View More

Latest News
Fun