Economic

દેશમાં આર્થિક મોરચે મોદી સરકાર માટે અગ્નિ પરીક્ષા, જીડીપીમાં ઘટાડો અને બેરોજગારી વધી

દેશમાં સત્તામા આવતાની સાથે જ મોદી સરકાર માટે આર્થિક મોરચે પડકાર ઉભો થયો છે. જેમાં શુક્રવારે સામે આવેલા સરકારી આંકડાઓએ સરકારની ચિંતા વધારી દીધી છે. જેમાં સામે આવેલા જીડીપી પાંચ વર્ષની સૌથી નિમ્ન સ્તરે પહોંચ્યો છે. એટલું જ નહીં તેની સાથે જ બેરોજગારી દર પણ ૬.૧ ટકાએ પહોંચ્યો હતો. જે પણ ૪૫ વર્ષમાં સૌથી મ ...

View More

મનમોહન સિંહના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું આર્થિક વિકાસ દર પાંચ વર્ષના નીચલા સ્તરે

દેશના પૂર્વ પીએમ અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે મોદી સરકારના કામકાજને લઈને સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે યુપીએ સરકારના ૧૦ વર્ષમાં સરેરાશ આર્થિક વિકાસ દર ૮.૧ ટકા રહ્યો હતો. જયારે તેનાથી વિપરીત પૂર્ણ બહુમતવાળી મોદી સરકાર છેલ્લા પાંચ વર્ષમાં ૮ ટકા સુધી પણ પહોંચી નથી. મનમોહનસિંહે કહ્યું કે મ ...

View More

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અરુણ જેટલી પર કર્યા આકરા પ્રહારો ....

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલ, નોટબંધી અને જીએસટી જેવા અનેક મુદ્દા પર સતત મોદી સરકાર પર નિશાન સાંધી રહ્યાં છે. તેમજ રાફેલ ડીલ મુદ્દે મોદી સરકારને ઘેર્યા બાદ હવે રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર અને નાણા મંત્રી પર હુમલો કર્યો છે.  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થ ...

View More

ગુજરાતમાં સુરત નજીક ૨૦૦ ફૂટ ઉંડી ખાઈમાં પડી બસ, ૧૦ વિધાર્થીઓના મોત

ગુજરાતના સુરત નજીક અમરોલીમાં દર્દનાક દુર્ઘટના ઘટી છે.  જેમાં શનિવારે સાંજે ડાંગ પ્રવાસમાંથી પરત ફરી રહેલી લકઝરી બસ એક ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં ૧૦ બાળકોના મોત થયા છે જયારે ૨૦ થી વધુ બાળકો ઘાયલ છે. આ તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આ ...

View More

Latest News
Technology