Google News

ગુગલ યુઝર્સની પ્રાઈવેસી પર આ રીતે રાખી રહી છે બાજ નજર

ગુગલની પ્રાઈવેસી પોલીસીને લઈને એક વખત ફરી સવાલ ઉભા થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન, હોમ સ્પીકર અને સિક્યોરિટી કેમેરામાં આપેલ ગુગલ આસિસ્ટન્ટના માધ્યમથી ગુગલના કર્મચારી તમારા બેડરૂમની બધી વાતચીત ગુપ્તરીતે સાંભળી રહ્યા છે. આજે અમે તમને એવી જાણકારી આપી રહ્યા છીએ જેનાથી તમને સરળતાથી જાણ થશે કે, ગ ...

View More

ગૂગલે પ્લે સ્ટોરથી રિમૂવ કરી ફેક ૨૮ એપ્સ, જે યુઝર્સને પહોંચાડી રહી હતી નુકસાન

સિક્યોરીટી કંપની ક્વિક હીલે કન્ફર્મ કર્યું છે કે, ગૂગલે ફરીથી ૨૮ એપ્સ પ્લે સ્ટોરથી દુર કરી દીધી છે. સિક્યોરીટી કંપની ક્વિક હીલના મુજબ આ બધી ૨૮ એપ્સ એક જ ડેવેલપરે બનાવી છે જે પ્લે સ્ટોર પર Sarvesh Developer ના નામથી રહેલી હતી. આ એપ્સ પ્લે સ્ટોરથી ૪૮ હજાર વખતથી વધુ ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. તમને જણ ...

View More

હવે તમને ફોનનું સ્ટોરેજ સ્ટેટસ બતાવશે ગૂગલ પ્લે સ્ટોર

ગૂગલ પ્લે સ્ટોર સ્માર્ટફોનમાં એપ્સ ડાઉનલોડ કરવાનો સૌથી મોટો રસ્તો છે. જાણકારી મુજબ, ગૂગલ પ્લેએ એક નવું ફિચર શરુ કર્યું છે જેનાથી યુઝર્સને પોતાના ફોનના સ્ટોરેજ સ્ટેટસની જાણકારી પણ મળશે. આ ફીચરને સૌથી પહેલા એક રેડિટ યુઝર્સે સ્પોટ કર્યું હતું. યુઝર્સને કોઈ પણ રીતનું કન્ફયુઝન થયો નહોતું, તેના માટે ગૂગલે ...

View More

સુરક્ષાના કારણે જલ્દી બંધ થશે ગૂગલની આ સર્વિસ

૫૨.૫ મિલિયન યુઝર્સના એકાઉન્ટસમાં બીજી વખત બગ મળ્યા બાદ ગૂગલ પ્લસ સાઈટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુગલે પહેલા આ સાઈટને ઓગસ્ટ ૨૦૧૯ માં બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બીજી વખત બગ મળ્યા બાદ ગૂગલે તેને ૪ મહિના પહેલા (એપ્રિલ ૨૦૧૯) માં બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલ પ્લસે એક બ્લોગ પોસ્ટ દ્વ્રારા જા ...

View More

૨૦૨૦ સુધીમાં બંધ થઈ શકે છે ગુગલની આ મોટી સર્વિસ

ટેક જાયન્ટ ગૂગલ પોતાની હેંગઆઉટ સુવિધાને બંધ કરવાની છે. પ્રાપ્ત મહિતી મુજબ, યુઝર્સ ૨૦૨૦ બાદ ગુગલ હેંગઆઉટ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહી. બ્રાંડ તરીકે હેંગઆઉટ ગુગલ સુટ પર હેંગઆઉટ ચેટ અને હેંગઆઉટ મીટની સાથે લાઈવ રહેશે. હેંગઆઉટ ચેટ સ્લેક જેવી ટીમ કોમ્યુનિકેશન એપ છે. તમને જણાવી દઈએ કે, કંપનીને ૨૦૧૩ માં જીચે ...

View More

Latest News
Health