Gujarat

ગુજરાતમાં કોરના વાયરસના કુલ કેસ વધીને ૧,૧૬,૩૪૫ !

ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના ૧૩૪૯ નવા કેસો સામે આવ્યા બાદ મંગળવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૧૬,૩૪૫ થઈ ગઈ છે જ્યારે રેકોર્ડ ૧,૪૪૪ લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોના મોત થયા છે. ત્યાર બા ...

View More

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૨૯ કેસ, ૧૩૩૬ દર્દીઓ થયાં સાજા

ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૨૯ નવા કેસ સામે આવ્યા બાદ કેસોની સંખ્યા વધીને ૧,૦૮,૨૯૫ પહોંચી ગઈ છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપીં છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, કોવિડ-૧૯ થી વધુ ૧૬ લોકોના મોતને કારણે, રાજ્યમાં આ રોગથી મૃતકોની સંખ્યા વધીને ૩,૧૫૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલા ...

View More

આનંદો, ૩૧મી ઓક્ટોબરથી અમદાવાદમાં રિવરફ્રન્ટથી ઉડશે સી- પ્લેન.

હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધરોઈ ડેમ પહોંચી જવાશે. કારણકે આગામી ૩૧ ઓક્ટોબરથી અમદાવાદના રિવરફ્રન્ટ થી સી-પ્લેન ઉડશે. સરદાર પટેલ જયંતીના દીવસે ગુજરાતને આ એક અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકીમના  ...

View More

મજૂરોને લઈને ઓડીશાથી ગુજરાત આવી રહેલી બસ રાયપુરમાં ટ્રકથી ટકરાઈ, સાત લોકોના મોત

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઓડિશાથી ગુજરાત લઈ જતી રહેલી બસ અને ટ્રક ટકરાઈ ગઈ હતી. જેમાં ૭ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ૫૦ મજૂરો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમાં ૧૦ ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સૂચના મળવા પર પહોંચેલી પોલીસે ગ્રામજનોની મ ...

View More

ગુજરાતની ભાજપ સરકાર આખરે પાણીમા બેઠી,  ફી ના પરિપત્ર મુદ્દે સુપ્રિમ કોર્ટમા જવાનો ઇન્કાર 

ગુજરાત હાઈકોર્ટે કોરોનાના સમય ગાળા દરમ્યાન ખાનગી શાળઓ દ્વારા વિધાર્થીઓ દ્વારા ઉધરાવવામા આવતી ફી નહીં ઉધરાવ વા સરકારે કરેલા પરિપત્રને રદ કરી દીધો છે. જેના લીધે સરકાર સાથે વાલીઓ અને વિધાર્થીઓ પણ કફોડી હાલતમા મુકાયા છે. રાજય સરકારે ફી નહીં ઉધરાવવામાં કરેલા પરિપત્રમા સ્પષ્ટ કર્યું હતું કે ઓનલાઈન શિક્ષણ  ...

View More

ગુજરાતમા સરેરાશ ૧૨૦ ટકા વરસાદ, ૧૫૪ જળાશયો હાઈ એલર્ટ, ૧૨ જળાશયો પર વોર્નિંગ

રાજ્યમાં થઇ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ શ્રી ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. વરસાદને પગલે રાજ્યના ડેમો-જળાશયોની સ્થિતિની સમ ...

View More

ગુજરાત સરકારને જીએસટીનું આટલા કરોડનું નુકશાન, કેન્દ્ર સરકાર પાસે કરી ક્ષતિપૂર્તિની માંગ

ગુજરાત સરકારને કોરોના અને લોકડાઉનના પગલે જીએસટીનું ૧૨ હજાર કરોડનું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેથી ગુજરાત ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું રાજયને જીએસટી ક્ષતિપૂર્તિ રૂપે નાણાકીય મદદની ખુબ જ જરૂરિયાત છે. પરંતુ મહેસુલી આવકના ઘટાડાને લીધે કેન્દ્ર સરકારના હાથ પણ બંધાયેલા છે. નીતિન પટેલ રા ...

View More

Latest News
IPL 2020