Hayley Matthews

મહિલા ટી-૨૦ ચેલેન્જ : સુપરનોવાજે વેલોસિટીને ૧૨ રનથી હરાવ્યું

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડીયમમાં રમાયેલી મહિલા ટી-૨૦ ચેલેન્જની ત્રીજી મેચમાં સુપરનોવાજે વેલોસિટીને ૧૨ રનથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા સુપરનોવાજે જમાઈમા રોડ્રિગ્સની અણનમ ૭૭ રનની ઇનિંગના આધારે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા. જવાબમાં વેલોસિટીની ટીમ ૩ વિકેટે ૧૩૦ રન જ બનાવી શકી હતી. તેમ છ ...

View More

Latest News
Recipes