ICC

પાકિસ્તાનની ઘરેલું સીરીઝમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવશે ડેવિડ બૂન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાનની યજમાનીમાં શ્રીલંકાની સાથે રમાવનારી લીમીટેડ ઓવરોની સીરીઝ માટે ડેવિડ બૂનને મેચ રેફરી તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. ૫૮ વર્ષના ભૂતપૂર્વ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ડેવિડ બૂને ૨૦૧૧ બાદ આઈસીસી એલીટ પેનલમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવતા આવી રહ્યા છે. તેમને અત્યાર સુધી ૧૩૫ ...

View More

એશીઝ સીરીઝમાં આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ

પાંચ મેચની એશીઝ સીરીઝની ત્રીજી મેચ આજથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હેડીગ્લેમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલીયન ટીમ પોતાના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથ વગર રમવા ઉતરશે, જ્યારે તેમનો પ્રયત્ન સીરીઝમાં ૨-૦ ની લીડ બનાવવા પર હશે. ઓસ્ટ્રેલીયાએ એજબેસ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચ ૨૫૧ રનથી જીતી હતી જયારે બીજી ટેસ્ટ ...

View More

ઝિમ્બાબ્વેના ખેલાડીઓની મોટી જાહેરાત, ક્રિકેટને બચાવવા માટે ફ્રીમાં રમીશું

ભારત જેવા દેશમાં જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પર પૈસાનો વરસાદ થાય છે જ્યારે એક દેશ એવો પણ છે જયાના ક્રિકેટર્સ આ રમતને બચાવવા માટે ફ્રીમાં રમવા માટે તૈયાર થઈ ગયા છે. આ દેશ ઝિમ્બાબ્વે છે, વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ આઇસીસીએ પોતાની વર્ષની બેઠકમાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓને એક ઝટકામાં બેરોજગાર કરી દીધા છે. આઈ ...

View More

આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થયા ‘ક્રિકેટના ભગવાન’

ક્રિકેટના ભગવાન કહેવામાં આવનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર એલન ડોનાલ્ડ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ૪૬ વર્ષના સચિન તેંડુલકર આ પ્રતિષ્ઠિત યાદીમાં જગ્યા પ્રાપ્ત કરનારા છઠ્ઠા ભારતીય છે. આ અગાઉ ૨૦૧૮ માં રાહુલ દ્રવિડને આ ...

View More

પ્રથમ જ વર્લ્ડ કપમાં જોફ્રા આર્ચરે બનાવ્યો આ મોટો રેકોર્ડ

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે પોતાના પ્રથમ જ વર્લ્ડ કપમાં ૨૦ વિકેટ લઈને મોટો રેકોર્ડ બનાવી દીધો છે. વાસ્તવમાં, ઇંગ્લેન્ડ માટે કોઈ એક વર્લ્ડ કપમાં આ અગાઉ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઈયાન બોથમના નામે હતો. ઈયાન બોથમે ૧૬ વિકેટ પ્રાપ્ત કરી હતી. હવે જોફ્રા અર્ચ્રે એક જ વર્લ્ડ કપમાં ૨૦ વિકેટ લઈને આ ...

View More

પત્ની અને સાથી ખેલાડીઓ સાથે ધોનીએ મનાવ્યો જન્મ દિવસ, આઈસીસીએ શેર કર્યો વખાણ કરતો વિડીયો

ટીમ ઇન્ડિયાને ત્રણ આંતરરાષ્ટ્રીય ખિતાબ અપાવનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે ૩૮ મો જન્મ દિવસ છે. આ પ્રસંગે ધોનીએ કેદાર જાદવ, હાર્દિક પંડ્યા સહિત ટીમ ઇન્ડિયાના અનેક ખેલાડીઓ સાથે પોતાનો બર્થ ડેની ઉજવણી કરી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા તેમના યોગદાન અને શાનદાર કેરિયરની પ ...

View More

ન્યુઝીલેન્ડના આ બેટ્સમેને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને કેપ્ટન ઇનિંગ રમતા વર્લ્ડ કપની એક મહત્વની મેચમાં સાઉથ આફ્રિકા ટીમને ૪ વિકેટથી હરાવી દીધું હતું. ગઈ કાલે રમાયેલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકી ટીમે ૪૯ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૪૧ રન બના ...

View More

Latest News
Entertaintment