ICC World Cup 2019

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇમરાન તાહિર બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ

સાઉથ આફ્રિકાના અનુભવી લેગ સ્પિનર ઇમરાન તાહિર જયારે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર વર્લ્ડ કપમાં ઈતિહાસ રચવા પર રહેલી હશે. ઇમરાન તાહિર વર્લ્ડ કપમાં ઈતિહાસ રચવાથી માત્ર બે વિકેટ દુર છે. ૪૦ વર્ષીય લગ સ્પિનરે અત્યાર સુધી પાંચ મેચમાં ૮ વિકેટ લીધી છે અને તે સાઉથ આફ્રિકા ટીમ તરફથી સૌથી વધુ ...

View More

ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ફીટ થયા લુંગી એનગીડી

વર્લ્ડ કપ ૨૦૧૯ માં ખરાબ શરૂઆત કરનારી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ટીમના યુવા ઝડપી બોલર લુંગી એનગીડી ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયા છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી ચુક્યા છે જેમાં તેમને શરૂઆતી ત્રણ મેચમાં ખરાબ હ ...

View More

માઈકલ વોને પસંદ કરી ભારત-પાકિસ્તાનની ઓલ ટાઈમ ઈલેવન

ઇંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારત અને પાકિસ્તાનની ઓલ ટાઈમ સંયુક્ત ઈલેવન પસંદ કરી છે. માઈકલ વોન દ્વ્રારા પસંદ કરવામાં આવેલ આ ટીમમાં છ ભારતીય ખેલાડી જયારે પાંચ પાકિસ્તાન ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. ભૂતપૂર્વ ઈંગ્લીશ કેપ્ટને પોતાની ટીમના ઉપરના ક્રમમાં ભારતીય ખેલાડીઓને પ્રાધાન્યતા આપી  ...

View More

ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, ટીમના આ ખેલાડી બે મેચ માટે થયા બહાર

યજમાન ઇંગ્લેન્ડને ક્રિકેટ વર્લ્ડ કપમાં ઝટકો લાગ્યો જયારે તેમના ઓપનર જેસન રોય હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આગામી બે મેચથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ (ઇસીબી) એ આ વિશેમાં જાણકારી આપી દીધી છે. ઇસીબીના અનુસાર જેસન રોયનું શનિવારે એમઆરઆઈ સ્કેન કર્યું હતું. તેમાં તેમના ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજાની જાણ થ ...

View More

રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલીનો તોડ્યો આ મોટો રેકોર્ડ

ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્માએ ગઈ કાલે પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમતા મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી દીધો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ મેચમાં રોહિત શર્માએ પાકિસ્તાનના બોલરોની ધોલાઈ કરતા ૧૧૩ બોલમાં ૧૪ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૧૪૦ રનની આકમક ઇનિંગ રમી હ ...

View More

વનડે મેચમાં વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો સૌથી મોટો રેકોર્ડ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે વર્લ્ડ કપ ૨૦૧૯ ની સૌથી મોટી મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ પોતાની વનડે કારકિર્દીના ૧૧,૦૦૦ રન પુરા કરી લીધા હતા. વિરાટ કોહલીએ જેવો જ ૫૭ મો રન પૂરો કર્યો, તેની સાથે જ તેમને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. વિરાટ કોહલી ...

View More

સૌરવ ગાંગુલી થયા ઈમોશનલ, પોતાના જુના કોચના વિષે કહ્યું કંઇક આવું....

કેપ્ટન સૌરવ ગાંગુલીએ જોન રાઈટને પોતાના મનપસંદ કોચ ગણાવ્યા, તેમજ તેમના ભારતીય ટીમ સાથેના પોતાના કાર્યકાળ દરમિયાન સૌરવ ગાંગુલી સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યા હતા. સૌરવ ગાંગુલી અનુસાર કોચ રાઈટ મારા પ્રથમ વિદેશી અને મનપસંદ કોચ છે. ...

View More

Latest News
Entertaintment