IPL
ડેવિડ વોર્નરે આઈપીએલમાં વિરાટ કોહલીનો તોડ્યો આ મોટો રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ઇન્ડીયન પ્રીમિયર લીગના સૌથી મહાન બેટ્સમેન કહેવામાં આવે તો તે ખોટું નથી. ડેવિડ વોર્નરના આંકડા તેમને આ લીગના બાદશાહ બનાવે છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ ડેવિડ વોર્નરે એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તેમને આઈપીએલના પોતાના ૫૦૦૦ રન પુરા કર્યા અન ...
યુજ્વેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી સાથે જોવા મળી અનુષ્કા શર્મા
આ દિવસોમાં આઈપીએલની સીઝન ચાલી રહી છે. આ મેચ દરમિયાન બોલીવુડના ગ્લેમર પણ ઘણી વખત જોવા મળી જાય છે. છેલ્લી મેચમાં જ્યાં એક તરફ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની સુંદર તસ્વીરો ચર્ચામાં રહી હતી. જ્યારે બીજી તરફ હવે પ્રેગનેન્ટ અનુષ્કા શર્માની ખૂબ જ પ્યારી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમા ...
આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કંઇક આવું, ત્રણ ભારતીય ખેલાડીઓ મચાવી રહ્યા છે ધમાલ
ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં શનિવારે શિખર ધવને શાનદાર પ્રદર્શન કરતા ૧૦૧ રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં ૧૬૭ મેચ રમી ચુકેલા શિખર ધવનની આ પ્રથમ સદી છે. શિખર ધવનની સાથે આઈપીએલમાં પ્રથમ વખત એક ખૂબ જ ખાસ ઈતિહાસ રચાયો છે. આઈપીએલની ૧૩ મી સીઝનમાં ત્રણ ભારતીય ખેલાડીઓ જે કમાલ કરી દેખાડ્યો છે આ અગાઉ ક્ ...
૧૩ વર્ષની આઈપીએલ કારકિર્દીમાં શિખર ધવને ફટકારી પ્રથમ સદી
અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પોતાની પ્રથમ ટી-૨૦ સદી ફટકારી હતી. શારજાહમાં રમાયેલી મેચમાં શિખર ધવને શાનદાર બેટિંગ કરતા અણનમ સદીની ઇનિંગ રમી હતી. ૩૪ વર્ષીય શિખર ધવને ૧૩ વર્ષની પોતાની ટી-૨૦ કારકિર્દીમાં પ્રથમ સદી ફટકારી હતી. ટી-૨૦ કારકિર્દીમાં ૭૦૦૦ થી વધુ રન અને ૨૫૦ ...
શેન બોન્ડે આ ભારતીય ક્રિકેટને ગણાવ્યા દુનિયાના બેસ્ટ બોલરોમાંથી એક
દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા ઇન્ડીયન પ્રીમિયર લીગની આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડ કોઈ બીજા બોલરથી આકર્ષિત થયા છે. આ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ છે. શેન બોન્ડનું કહેવું છે કે, જસપ્રીત બુમરાહ દુનિયાના બેસ્ટ બોલરોમાંથી એક છે. આ આઈપીએલમાં ...
આઈપીએલની કોમેન્ટ્રી ટીમથી આ કારણે અલગ થયા કેવિન પીટરસીન
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પોતાના બાળકોની સાથે ઘર પર સમય પસાર કરવા માટે આઈપીએલ-૧૩ ની કોમેન્ટ્રી ટીમ છોડવાનો નિર્ણય કર્યો છે. તે યુએઈ છોડી સ્વદેશ રવાના થઈ ચુક્યા છે. ૪૦ વર્ષના કેવિન પીટરસને કહ્યું છે કે, તેમને પોતાના બાળકોની સાથે સમય પસાર કરવા માટે કોમેન્ટ્રી ટીમ છોડી છે. કેવિન પીટરસન ...
દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ છોડી, ટીમની જવાબદારી હવે આ ખેલાડી સંભાળશે
દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. દિનેશ કાર્તિકે પોતાના સાથી ખેલાડી ઇયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ઇયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન બનાવવાની માંગ ઉભી થઈ રહી છે. તેમ છતાં દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ પણ આ સીઝન ખરાબ રહી છે. કોલકાતા ...