Jio

જિયો સેટટોપ બોક્સ ઉપર હવે જોવા મળશે જિયો ન્યૂઝ

જિયોફાઇબર યુઝરને તેમના બુકેમાં વધુ એક સરપ્રાઈઝ મળી રહી છે. લોકપ્રિય ન્યૂઝ એપ જિયોન્યૂઝ હવે જિયોફાઇબર યૂઝર્સને તેમના સેટટોપ બોક્સ ઉપર મળશે. બ્રેકિંગ ન્યૂઝ, વીડિયોઝ, મેગેઝીન્સ, ન્યૂઝપેપર, ફોટો ગેલરી અને તેના જેવી અન્ય સામગ્રીઓ માણવા માટે જિયોન્યૂઝ એપ વન સ્ટોપ સોલ્યુશન છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડો ...

View More

જિયોએ આઈપીએલ માટે લોન્ચ કર્યા આ શાનદાર પ્લાન્સ

રિલાયન્સ જિયોએ દરેક વખતની જેમ આ વખતે પણ આઈપીએલ પહેલા ક્રિકેટ ધન ધના ધન ઓફર પ્રસ્તુત કરી છે. જિયોએ તેના હેઠળ બે પ્લાન પ્રસ્તુત કર્યા છે. રિલાયન્સ જિયોના ક્રિકેટ ધન ધના ધન ઓફર હેઠળ ગ્રાહકોને ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આવો જાણીએ. જિયોના ૪૯૯ રૂપિયા વાળા પ્લાનમાં એક વ ...

View More

જિયોની મોટી ભેટ, ફીચર ફોનથી કરી શકશો યુપીઆઈ પેમેન્ટ

રિલાયન્સ જિયોએ પોતાના જિયો ફોન યુઝર્સને મોટી ભેટ આપતા યુપીઆઈનો સપોર્ટ આપવાનું શરુ કરી દીધું છે એટલે હવે જિયો ફોન યુઝર્સ પણ સ્માર્ટફોન યુઝર્સની જેમ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. આ ફીચરનું ટેસ્ટિંગ છેલ્લા એક વર્ષથી થઈ રહ્યું હતું. બીજીઆરની રિપોર્ટ મુજબ જિયો ફોન યુઝર્સને યુપીઆઈનો સપોર્ટ જિયો પે એપમાં મળી ર ...

View More

રિલાયન્સ જિયો યુઝર્સ માટે સારા સમાચાર, યુઝર્સ ફ્રીમાં જોઈ શકશે આઈપીએલની મેચો

જો તમે પણ રિલાયન્સ જિયોના નેટવર્કનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ૯૧ મોબાઈલ્સની એક રિપોર્ટ મુજબ સ્ટાર ઇન્ડિયા અને જિયોની વચ્ચે એક એગ્રીમેન્ટ થયો છે, જેના હેઠળ જિયો યુઝર્સને આઈપીએલ ૨૦૨૦ નું ફ્રી એક્સેસ મળશે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, કંપની કેટલાક મનપસંદ પ્લાન્સમાં ફ્રી આઈપીએલનો  ...

View More

ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો ટોપ પર, આ કંપનીઓની સ્પીડમાં થયો સુધારો

ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૨૦ નો ડેટા જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, ૪જી ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો સૌથી શાનદાર રહી છે. તેના સિવાય એરટેલ અને વોડાફોનની ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં સુધાર જોવા મળ્યો છે. જૂનની સરખામણીમાં આ બંને કંપનીઓનું પ્રદર્શન જુલાઈમાં સારુ રહ્યુ ...

View More

2G ને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં લેવા જરૂરી : મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક ઇતિહાસ બનાવી દેવાની તાતી જરૂરિયાત છે. શુક્રવારે ભારતમાં મોબાઇલ યુગના 25 વર્ષની ઉજવણી "દેશ કી ડિજિટલ ઉડાન"માં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે "હું માનું છું કે 2Gને ઇતિહાસનો એક હિસ્સો બનાવી દેવા માટ ...

View More

રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સ માટે ૪૪૪ રૂપિયાવાળો નવો પ્લાન પ્રસ્તુત કરી દીધો છે. આ પ્લાન ૫૬ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટા મળે છે, એટલે કુલ મળીને ૧૧૨ જીબી ડેટાનો ફાયદો યુઝર્સ ઉઠાવી શકે છે. આ પ્લાનમાં જિયોથી જિયો નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા મળે છે. જ ...

View More

Latest News
Sports