Kedar Jadhav

વર્લ્ડ કપ પહેલા સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન....

આઈપીએલ સીઝન ૧૨ ના સ્ટાર ખેલાડી ઋષભ પંત માટે સારા સમાચાર છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટીમ ઇન્ડિયાને ૩૦ મેથી ઇંગ્લેન્ડના વેલ્સમાં શરૂ થનાર વનડે વર્લ્ડ કપમાં ઋષભ પંતની ઉણપ રહેશે. તમને જણાવી દઈએ કે, પસંદગીકર્તાઓએ ઋષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યા નથી. ...

View More

સુરેશ રૈનાએ દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકારવાની સાથે બનાવ્યો આ મોટો રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ ચેન્નાઈમાં રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં અડધી સદી ફટકારી હતી. સુરેશ રૈનાની આ આઈપીએલમાં ૩૭ મી અડધી સદી છે અને તેમને તેની સાથે ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. ...

View More

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ૯૯ રનથી હરાવ્યું

આઈપીએલની ૫૦ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ૮૦ રનથી હરાવી દીધું હતું. આ જીત સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ૯ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ૧૮૦ નો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર ૯૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ચેન્ન ...

View More

આજે આઈપીએલમાં મજબૂત ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ ટકરાશે

ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે જરૂરી ૧૬ પોઈન્ટના કટ-ઓફ સુધી પહોંચી ગઈ છે પરંતુ તે આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાવનારી આઈપીએલ મેચમાં જીત દ્વ્રારા ટોપ પર પોતાનું સ્થાન મજબૂત કરવા માંગશે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમે ૨ હાર બાદ ફરીથી વાપસી કરી હતી. તેમને શેન વોટ્સનની આક્રમક  ...

View More

રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેન્નાઈ સુપર કિંગ્સને એક રનથી હરાવ્યું

આઈપીએલની ૩૯ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર ઇનિંગ હોવા છતાં ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. ખુબ જ રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧ રનથી હરાવી દીધું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૬૧ રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપ ...

View More

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદ જીતના ઈરાદા સાથે ઉતરશે

ચેન્નાઈ સુપર કિંગ્સ આજે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૨ મી સીઝનની પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરવા ઉતરશે. જયારે બીજી તરફ સતત ત્રણ હારનો સામનો કરી ચુકેલી ભૂતપૂર્વ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદનો ઈરાદો જીત મેળવવાના રહેશે. ...

View More

વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાની જાહેરાત બાદ વીવીએસ લક્ષ્મણ મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈ કાલે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવનાર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયાના જાહેરાત બાદ ભૂતપૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે જણાવ્યું છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ વર્લ્ડ કપના ટાઈટલ માટે પ્રબળ દાવેદાર છે. ...

View More

Latest News
Technology