MLA

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝીટીવ, સીએમ રૂપાણી સહિત અનેક લોકોને થવું પડી શકે છે કોરોનટાઈન

અમદાવાદ શહેરમા સતત વધી રહેલા કોરોના વાયરસનો ચેપ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ લાગ્યો છે. ઇમરાન ખેડાવાળાએ બે દિવસથી શરદી અને ખાંસીની તકલીફ બાદ કરાવેલો કોરોનોનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ ઈમરાન ખેડાવાલા ગઈકાલે જે રાજયના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, ગુહ મંત્રી પ્રદીપ ...

View More

અમદાવાદમા કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, સીએમ રૂપાણીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે મીટીંગ કરી

ગુજરાતમા દિન પ્રતિદિન કોરોના પોઝીટીવ દર્દીઓ સંખ્યા સતત વધી રહી છે. તેમાં પણ અમદાવાદ શહેરના કોટ વિસ્તાર દરિયાપુર, કાલુપુર અને જમાલપુરના ક્લસ્ટર કોરોનટાઈન અને દાણીલીમડા વિસ્તારના ક્લસ્ટર કોરોનટાઈન દરરોજ કેસો વધી રહ્યા છે, જે રાજય સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. જેના પગલે સીએમ વિજય રૂપાણીએ આજે અમ ...

View More

મહારાષ્ટ્રમા ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચશે કે જશે , શું મહારાષ્ટ્રના ગવર્નર ખેલશે ખેલ

કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજય મહારાષ્ટ્રમાંથી આવી રહેલા રાજકીય સમાચાર ફરી એક વાર રાજકીય સંકટ ઉભું કરી શકે તેમ છે. જેમાં ગત સપ્તાહે રાજય મંત્રીમંડળે ગત સપ્તાહે એક અભૂતપૂર્વ પગલું ઉઠાવતા સીએમ ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સભ્ય બનાવવા માટે રાજયપાલને ભલામણ કરી હતી. આ પગલું એટલા માટે અભૂતપૂર્ ...

View More

ગુજરાતમા ગરીબોને અપાતો અનાજનો જથ્થો અપુરતો, કોંગ્રેસ ધારાસભ્યએ કરી જથ્થા વધારાની માંગ

ગુજરાતમા કોરોના મહામારીની ઉભી થયેલી સ્થિતિમા રાજય સરકારે ગરીબો અને અંત્યોદય પરિવારને વિના મુલ્યે અનાજ આપવાની આજથી શરૂઆત કરી છે. જેને આવકારતા કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા જાહેર હિસાબ સમિતિના ચેરમેન પૂજા વંશે અનાજના પ્રમાણને વધારો કરવાની માંગ કરી છે.જેમાં તેમણે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે કે આ નિર ...

View More

કોરોનાની સારવાર માટે કોંગ્રેસના ધારાસભ્યોએ ૧૦-૧૦ લાખ ફાળવ્યા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ૬૮ ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં કોરોના વાયરસની મહામારી વિરુદ્ધની લડાઈમાં એક થઈને કામ કરી કોરોનાને પરાસ્ત કરીએ એ માટે ધારાસભ્યશ્રીઓએ રૂપિયા ૧૦-૧૦ લાખની રકમ ફાળવ ...

View More

ગુજરાતમા કુપોષિત બાળકોની સંખ્યામા થયો ત્રણ ગણો વધારો, બાળ રોગ નિષ્ણાત ડોકટરની ૧૨૧ જગ્યાઓ ખાલી

ગુજરાતમાં વિધાનસભામા કોંગ્રેસના ધારાસભ્યએ આરોગ્ય અંગે પૂછેલા સવાલના જવાબમા સરકારે આપેલો જવાબ ચોંકાવનારો છે. જેમાં સરકારે આપેલા જવાબ મુજબ રાજયમા કુપોષિત બાળકોની સંખ્યા છ માસમા ત્રણ ગણી વધી છે. રાજયમા કુલ ૩,૮૩,૮૪૦ ઓછા વજનવાળા અને અતિ ઓછા વજન ધરાવતા કુપોષિત બાળકો છે. આ ઉપરાંત સામે આવેલી વિગતો મુજબ સરક ...

View More

ભાજપ લોકતાંત્રિક મુલ્યોની હત્યા કરી રહ્યું છે,  ધારાસભ્યોને મળવા દેવામા આવે :  કમલ નાથ 

બેંગ્લોરમા ભાજપ દ્વારા બંધક બનાવવામા આવેલા કોંગ્રેસ ધારાસભ્યોને મળવા પહોંચેલા કોંગ્રેસના સીનીયર નેતા અને અન્ય નેતાઓની પોલીસે કરેલી અટકાયતને મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે બંધારણીય મુલ્યોનું દમન ગણાવ્યું છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ અંગે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે બેંગ ...

View More

Latest News
Technology