News In Gujarati

ગુજરાત સરકારે ગરીબો માટે ૬૫૦ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું, બેંક ખાતામા ૧૦૦૦ રૂપિયા આપશે

ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામા પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટી ની બેઠકમાં રાજ્યના ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદરો બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાય નું રૂપિયા ૬૫૦ કરોડ નું પેકેજ જાહેર કરવા માં આવ્યું છે.સીએમ રૂપાણીએ આ અંગે ...

View More

કોરોના : જમાતના કાર્યક્રમમા સામેલ લોકોની શોધખોળ શરૂ, કેન્દ્ર સરકારે રાજય સરકારને આદેશ આપ્યા

દિલ્હીના મરકત નિઝામુદ્દીનમા થયેલા ધાર્મિક કાર્યક્રમ બાદ કેન્દ્ર સરકારે તેમા સામેલ લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. કારણ કે આ કાર્યક્રમમા હાજર ૧૩૦ લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. જેમાંથી ૧૦ લોકોના મોત થયા છે. આ કાર્યક્રમમા લોકો વિદેશથી પણ ભાગ લેવા આવ્યા હતા. કેબીનેટ સચિવ રાજીવ ગોબાએ બુધવારે તમામ રાજ ...

View More

ગુજરાત માટે રાહતના સમાચાર, છેલ્લા બાર કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ ના નોંધાયો

ગુજરાતમા કોરોના વાયરસને લઈને સતત ચાલી રહેલા લોકડાઉન વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના ૧૦ જીલ્લામા કોરોના પોઝીટીવ દર્દીઓના સામે આવેલા આંકડા બાદ ગત સાંજ થી આજે સવારના ૧૨ કલાક દરમ્યાન કોરોના પોઝીટીવ એક પણ નવો દર્દી નોંધાયો નથી. જો કે આ દરમ્યાન વડોદરામા કોરોનાના એક દર્દીનું મોત પણ થયુ ...

View More

સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું મનરેગા મજૂરોને એડવાન્સ મજુરી ચૂકવો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે હાલ પાક લણવાની સીઝન છે. પરંતુ કોરોના વાયરસના ચેપને રોકવા માટે અંતર જાળવવાને લીધે ખેત મજુરોનું સંકટ વધ્યું છે. તેમની પાસે રોજગારનો કોઈ વિકલ્પ નથી તેવા સમયે તેમને મનરેગાથી જ આશા છે. કોંગ્રસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીન ...

View More

ગુજરાતમા સતત વધી રહ્યા છે કોરોના પોઝીટીવ દર્દીઓ, સંખ્યા ૮૨ એ પહોંચી

ગુજરાતમા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેમાં હવે મહદઅંશે સ્થાનિક ચેપના કેસ સામે આવી રહ્યા છે. જેમાં આજે અમદાવાદના આઠ નવા કેસ સાથે ગુજરાતમા કોરોના પોઝીટીવ કેસની દર્દીઓની સંખ્યા ૮૨ થઈ છે.જેમાં અમદાવાદ શહેરમા ૩૧, ગાંધીનગરમા ૧૧, સુરતમા ૧૦,વડોદરામા ૯, રાજકોટમા ૧૦, ગીર સોમનાથ-૨, ભાવનગર -૬ ,  ...

View More

ગુજરાતમા ગરીબોને અપાતો અનાજનો જથ્થો અપુરતો, કોંગ્રેસ ધારાસભ્યએ કરી જથ્થા વધારાની માંગ

ગુજરાતમા કોરોના મહામારીની ઉભી થયેલી સ્થિતિમા રાજય સરકારે ગરીબો અને અંત્યોદય પરિવારને વિના મુલ્યે અનાજ આપવાની આજથી શરૂઆત કરી છે. જેને આવકારતા કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા જાહેર હિસાબ સમિતિના ચેરમેન પૂજા વંશે અનાજના પ્રમાણને વધારો કરવાની માંગ કરી છે.જેમાં તેમણે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે કે આ નિર ...

View More

દેશમા કોરોનાનો વધતો કહેર, મુંબઈમા પાંચ વિસ્તારને સીલ કરાયા, કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૦૨એ પહોંચી

ભારતમા કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રમા ૫ વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામા આવ્યો છે. જેમાં સીલ કરવામા આવેલા વિસ્તારમા મુંબઈના રાજાજી પથ, બાલાજી ગાર્ડન, એર વિલેજ, મ્હાત્રે નગર, સહકાર નગર સામેલ છે. જેમાં દેશના કોરોનાનું સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમા છે. જેની લીધે અનેક ઝુંપડપટ્ટ ...

View More

Latest News
Entertaintment