News in Gujarat

ઉતાવળે આંબા ન પાકે, ગૌણ સેવા પસંદગી મંડળે લોચો માર્યો, જેણે પરીક્ષા આપી નથી તેને ફટકારી નોટિસ.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનો વિવાદ વધુને વધુ ધેરો બન્યો છે. કોંગ્રેસે પાટનગરમાં હલ્લાબોલ કરતાં હવે સરકાર હટકતમાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ આચરનારાઓને નોટિસો આપી ખુલાસો કરવા બોર્ડ સમક્ષ બોલાવવામાં આવ્યાં છે. કોંગ્રેસના ઉગ્ર વિરોધ બાદ સફાળી જાગેલી રૂપાણી સરકારે આદેશ કરતા અત્યારે જ્યાં ગેરરીતિ  ...

View More

આજે પાટનગરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસના ઘાડા ઉતર્યા, વિધાનસભાને ઘેરવા તૈયારી.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા સહિત મોંઘવારી, બળાત્કારના વધતા કિસ્સા, શિક્ષણનું વ્યાપારીકરણ ઉપરાંત અન્ય પ્રજાની સમસ્યાઓને લઈને કોંગ્રેસ રોડ પર ઉતરી છે. આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે કોંગ્રેસે વિધાનસભા કૂચનું એલાન કર્યું છે. કોંગ્રેસે આખાય રાજ્યમાંથી કોંગ્રેસના કાર્યકરોને ગાંધ ...

View More

ગુજરાત સરકારનો નિર્ણય, વિધાર્થીઓના હિતમાં ડીપીએસ ઇસ્ટનું સંચાલન સરકાર કરશે

ગુજરતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની DPS ઇસ્ટના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા પ્રચાર માધ્યમોને આપતા કહ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ ૧થી ૧૨ ના જે વિદ્યાર્થીઓ હાલ DPSમ ...

View More

બળાત્કારીઓને ઠાર કરનાર હૈદરાબાદ પોલીસથી ગુજરાત પોલીસ શીખ લેશે ખરી ?

ગેંગરેપના ચારેય આરોપીઓનું હૈદરાબાદ પોલીસે ગોળીમારીને ઠાર કર્યા છે. દુષ્કર્મઆચરનારા આ બધાય નરાધમોનું એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યાં છે. જેના પગલે દેશભરમાં હૈદરાબાદ પોલીસની પ્રસંશા થઇ રહી છે. લોકો એક જ સૂરમાં કહી રહ્યાં છે કે, મહિલાઓ સાથે દુષ્કર્મ આચરનારાઓને આવી જ સજા થવી જોઈએ. આ ઘટના બાદ ...

View More

બની બેઠેલા નેતા યુવરાજસિંહ સરકારના ખોળામાં, પરીક્ષાર્થીઓને આપ્યો દગો, કોંગ્રેસે આંદોલનની કમાન સંભાળી.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક પણે ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે પરીક્ષા રદ કરવાની માંગ ઉઠી છે. હજારો પરીક્ષાર્થીઓ એક સુર ઉઠાવી રહ્યાં છે કે, પરીક્ષા રદ થવી જોઈએ. અત્યાર સુધી આંદોલનના નામે નેતાગીરી કરતાં યુવરાજસિંહ એજ જ વાત કરી હતી કે, પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન જ ...

View More

હેલ્મેટનો કાયદો રદ થતાં કોંગ્રેસ ગેલમાં, કાર્યકરોને મિઠાઈ વહેંચી જીત મનાવી.

મોટર વ્હીકલ એકટને લોકસભા પસાર કરી મોટામસ દંડ સાથે નવા નિયમો લોકોના માથે થોપી દેવાયા હતા. રૂપાણી સરકારે પણ લોકોનો વિરોધ હોવા છતાંયે નવા નિયમો લાગુ કરી હેલ્મેટ પહેરવું ફરજીયાત બનાવી દીધું હતું. પણ રૂપાણી સરકારે આ મુદ્દે પીછેહટ કરવી પડી છે. મોટા ઉપાડે અમલી બનાવાયેલા નિયમ સરકારે ફેરવી તોડ્યો છે.  ...

View More

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના ઘરનો ઘેરાવ,એનએસયુઆઇના કાર્યકરોએ મચાવ્યો હોબાળો.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ વધુ બુલંદ બની રહી છે. ઉમેદવારો ગાંધીનગરના માર્ગો પર કડકડતી ઠંડીમાં રાતવાસો ગુજરી છે. તેમની માંગ છે કે, પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહિ. આ દરમિયાન મળતી માહિતી મુજબ, વહેલી સવારે અમદાવાદમાં મણીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસ ...

View More

Latest News
Video Gallery