Not

કોરોના વાયરસથી દેશભરમા દહેશત ,૨૮ લોકોની પૃષ્ટિ બાદ મોદી -શાહ નહીં લે હોળી મિલન સમારંભમા હિસ્સો

ચીનના વુહાન શહેરમા કોહરામ મચાવનારા કોરોના વાયરસ અનેક દેશોમા ફેલાયો છે. જેમાં ભારતમા પણ આ રોગના ૨૮ કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન ઇટલીથી ભારત આવેલા ૧૫ પર્યટકોમા કોરોના વાયરસની પૃષ્ટિ કરવામા આવી છે. આ પૂર્વે દિલ્હી, જયપુર અને તેલંગાનામા એક એક પોઝીટીવ કેસ નોંધાયો છે. કોરોના વધતા પ્રભાવના લીધે પીએમ મોદી,  ...

View More

નિર્ભયાના આરોપીની કયુરેટીવ પીટીશન રદ, સુપ્રિમ કોર્ટે કહ્યું સજા પર પુનઃ વિચારનો સવાલ જ નથી

નિર્ભયા ગેંગરેપના ચોથા આરોપી પવન ગુપ્તાની કયુરીટીવ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. તેમને મંગળવારે આપવામા આવનારી ફાંસીની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. તેમજે જાહેરમા સુનવણીની માંગ પણ નકારી દીધી હતી. ખંડપીઠે કહ્યું કે આ અરજીનો કોઈ આધાર નથી કારણ કે સુપ્રિમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે ચેમ્બરમા ...

View More

પીએમ મોદીએ ખાધેલા લિટ્ટી- ચોખા પર કટાક્ષ , કહ્યું બિહાર નહીં ભૂલે તમારો વિશ્વાસઘાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે દિલ્હીમા ચાલી રહેલા હુનર હાટમા બિહારી વ્યંજન લિટ્ટી- ચોખાનો સ્વાદ લેતા ફોટા વાયરલ થયા હતા.જેની બાદ બિહારનું રાજકારણ ગરમાયું હતું. જેમાં વિપક્ષે તેને આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને જોઈ રહ્યું છે. જેના પગલે બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ વડા ...

View More

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન, કેન્દ્ર સરકારને નહીં સોંપાય ભીમા-કોરેગાંવ કેસ

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભીમા કોરેગાંવ મામલો કેન્દ્ર સરકારને સોંપવા મુદ્દે ચાલતી ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. તેમણે કહ્યું કે ભીમા કોરેગાંવ કેસની તપાસ કેન્દ્ર સરકારને સોંપવામા નહીં આવે. તેમણે કહ્યું કે અલગાર પરિષદ મામલો અને ભીમા કોરેગાંવ મામલો બે અલગ અલગ મ ...

View More

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોમાંથી સીએમ રૂપાણીની બાદબાકી, સુરક્ષા એજન્સીએ મંજુરી ના આપી

ગુજરાતના અમદાવાદમા ૨૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનીયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે વિશ્વના સૌથી મોટા એવા મોટેરા સ્ટેડીયમનું ઉદ્ઘાટન કરવામા આવવાનું છે. જેની માટે અમદાવાદમા પુરજોશમા તૈયારીઓ ચાલી રહી છે. જે દરમ્યાન ...

View More

પ્રશાંત કિશોરનો નીતીશ કુમાર પર મોટો હુમલો, કહ્યું ગાંધી અને ગોડસે એક સાથે ના ચાલી શકે

બિહારમા આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને લઈને રાજકારણ અત્યારથી જ ગરમાવા લાગ્યું છે. જેમાં બિહારમાં જેડીયુ પ્રમુખ અને સીએમ નીતીશ કુમારે પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા પ્રશાંત કિશોર આજે ખુલીને પ્રથમ વાર આવ્યા હતા. પ્રશાંત કિશોરે કહ્યું મે અમારા અને નીતીશ કુમાર વચ્ચે બે વ ...

View More

દિલ્હી વિધાનસભા ચુંટણીમા ભાજપની હાર મોદી નહીં અમિત શાહની નિષ્ફળતા : શિવસેના

દિલ્હીમા આમ આદમી પાર્ટીની જબરજસ્ત જીતને લઈને ભાજપના પૂર્વ સહયોગી શિવસેનાએ ગુહ મંત્રી અમિત શાહ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે ચુંટણીમા ભાજપના ખરાબ પ્રદર્શનને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા થી વધારે ગૃહ મંત્રી અમિત શાહ જવાબદાર છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામા દિલ્હી  ...

View More

Latest News
Entertaintment